Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, ડૉ.રેડ્ડીઝ, વોડાફોન આઈડિયા, ટ્રેન્ટ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, ડૉ.રેડ્ડીઝ, વોડાફોન આઈડિયા, ટ્રેન્ટ છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદદારીની સલાહ આપે છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US FDA પાસેથી પોસ્ટ એપ્લિકેશન એક્શન લેટર મળ્યા પણ CRL નથી મળ્યું. Rituximab બાયોસિમિલરની ફાઈલિંગ હજુ પણ પ્રોસેસમાં પણ મામલો આગળો વધી રહ્યો છે.

અપડેટેડ 10:45:24 AM Jan 12, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

ફાઈનાન્શિયલ્સ પર મેક્વાયરી

મેક્વાયરીએ ફાઈનાન્શિયલ્સ પર FY27માં બેન્કનો અર્નિગ્સ ગ્રોથ 15%થી વધુ વધી શકે છે. મર્જિનમાં સુધારો, ક્રેડિટ ખર્ચમાં ઘટાડો અને ઓપેક્સમાં ઘટાડો મુખ્ય કારણ -PSU બેન્ક માટે 13–14% સ્થિર RoEની અપેક્ષા છે. લાઈફ ઈન્શ્યોરન્સમાં VNB માર્જિન અને ગ્રોથમાં સુધારો આવી શકે છે. SBI માટે રેટિંગ અપગ્રેડ કર્યા, અન્ડરપરફોર્મથી આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1150 પ્રતિશેરના નક્કી કર્યા છે. Paytm માટે રેટિંગ અપગ્રેડ કર્યા, અન્ડરપરફોર્મથી ન્યૂટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1265 પ્રતિશેરના નક્કી કર્યા છે. HDFC લાઈફ માટે અપગ્રેડ કર્યા છે. અન્ડરપરફોર્મથી આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹900 પ્રતિશેરના નક્કી કર્યા છે. SBI લાઈફ માટે રેટિંગ ન્યૂટ્રલથી આઉટપરફોર્મના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹2360 પ્રતિશેરના નક્કી કર્યા છે. બંધન બેન્ક માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. આઉટપરફોર્મથી ઘટાડીને અન્ડરપરફોર્મ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹130 પ્રતિશેરના નક્કી કર્યા છે. SBI કાર્ડ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા, ન્યૂટ્રલથી ઘટાડીને અન્ડરપરફોર્મના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹750 પ્રતિશેરના નક્કી કર્યા છે.


ડૉ.રેડ્ડીઝ પર નોમુરા

નોમુરાએ ડૉ.રેડ્ડીઝ પર ખરીદદારીની સલાહ આપે છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે US FDA પાસેથી પોસ્ટ એપ્લિકેશન એક્શન લેટર મળ્યા પણ CRL નથી મળ્યું. Rituximab બાયોસિમિલરની ફાઈલિંગ હજુ પણ પ્રોસેસમાં પણ મામલો આગળો વધી રહ્યો છે. એપ્લિકેશન એપ્રિલ 2023માં દાખલ, એપ્રિલ 2024માં CRL મળ્યો. સમાચાર પોઝિટીવ કારણકે કંપનીની અમેરિકની ફાઈલિંગ હજુ ટ્રેક પર છે.

વોડાફોન આઈડિયા પર સિટી

સિટીએ વોડાફોન આઈડિયા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹15 પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈન્ડસ ટાવર્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹515 પ્રતિશેરના નક્કી કર્યા છે. સરકારે કંપની માટે AGR રાહતની રૂપરેખા આપી છે. ₹25000 કરોડ એકત્ર કરવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. AGR રાહતથી કંપનીને ચલાવવાને લઈ ચિંતાઓને હળવી થશે. નેટવર્ક ઈન્વેસ્ટમેન્ટ સુધારો આવી શકે છે. નવા ડેવલપમેન્ટથી ઈન્ડસ ટાવર્સ મેનેજમેન્ટનો વિશ્વાસ વધશે.

ટ્રેન્ટ પર મેક્વાયરી

મેક્વાયરીએ ટ્રેન્ટ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટીને ₹4,900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે H2CY26માં માંગમાં રિકવરીની અપેક્ષા છે. zudioનું પુનર્ગઠન સ્પર્ધામાં મદદ કરશે. ટૂંકાગાળામાં નરમાશને કારણે FY26-28 EPSમાં 6-12% નો ઘટાડો થશે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.