આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI BANK) ના પરિણામ બધી રીતથી સારા રહ્યા. ચોથા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજ આવક 40% વધી ગઈ. બેન્ક દ્વારા 1600 કરોડથી વધારે પ્રોવિઝનિંગ કર્યાની બાવજૂદ નફામાં 30% નો ઉછાળો દેખાયો. NIM 5 ટકાની પાસે પહોંચ્યા. અસેટ ક્વોલિટીમાં જોરદાર સુધાર જોવામાં આવ્યો. બોર્ડે 8 રૂપિયા/ શેર ડિવિડન્ડની જાહેરાત કરી છે. NIM રેકૉર્ડ સ્તર પર 4.9% પહોંચી છે. જ્યારે ઘરેલૂ NIM 5% ની પાર પહોંચી છે. છેલ્લા 8-10 વર્ષમાં NIM પહેલીવાર 5% ની પાર પહોંચી. બેન્કના વધતા પરિણામોની બાદ આજે 5 બ્રોકરેજ હાઉસિઝે રોકાણકારો માટે તેના પર પોતાનો નજરિયો જાહેર કર્યો છે. જાણો શું છે સ્ટૉક પર બ્રોકરેજની સલાહ -
જેપી મૉર્ગને આઈસીઆઈસીઆઈ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,150 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4 પરિણામ અનુમાનથી સારા રહ્યા. ICICI બેન્કમાં સ્થિર ઓછા રિસ્કવાળું રોકાણ બની રહેશે. 2 વર્ષમાં 16% કંસો CAGR EPS જોવા મળશે.
Bernstein On ICICI Bank
Bernstein એ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે.તેમણે તેના પર લક્ષ્યાંક 1,000 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત પરિણામ, EPS YoY 30% વધ્યા. આખા વર્ષમાં EPS ગ્રોથ 36% વધુ રહ્યો.
સીએલએસએ એ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે તેમનું ઘણું સારું પ્રદર્શન રહ્યું. ગ્રોથ કે ડિપોઝીટમાં મેનેજમેન્ટને પડકારો દેખાતા નથી.
Jefferies On ICICI Bank
જેફરીઝે આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,180 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત NIMsથી નફો અનુમાનથી વધારે છે. અર્નિંગ્સ અનુમાન 5-9% જેટલો વધારો કર્યો.
GS On ICICI Bank
ગોલ્ડમેન સૅક્સે આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે ઓપરેશનલી પરિણામ અનુમાન મુજબ છે. કોર PPOP ગ્રોથને કારણે FY24 અને FY25 અનુમાનમો ઘટી શકે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.