Brokerage Radar: આઈટી, સાયન્ટ, ફાર્મા, હેલ્થકેર, એનબીએફસી, એમએન્ડએમ, ઈન્ટરગ્લોબ એવિએશન છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4075 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 10 દિવસમાં M&Mનો શેર લગભગ 14% તૂટ્યો છે. ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની ચિંતાથી ઘટાડો થયો છે. ટેસ્લાના આગમનની અસર ટૂંકા ગાળામાં ઓછી છે. ગાડીઓના પ્રાઈસમાં તફાવતની મર્યાદિત અસર છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT પર CLSA
સીએલએસએ એ આઈટી પર 2026 ભારતીય IT ક્ષેત્ર માટે અનેક પોઝિટીવ સંકેતો આપ્યા છે. પોલિસી અનિશ્ચિતતા છતાં US BFSI ગ્રોથ ટ્રેજેક્ટરી પર છે. 2025 આઉટલુક પોઝિટીવ છે. 2025 માં વૈશ્વિક ટેલિકોમ ખેલાડીઓ દ્વારા નબળો કેપેક્સ છે. ખર્ચ ઑપ્ટિમાઇઝેશન પર ફોકસ રહેશે. 2025 માટે +1-+5% CC રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ રહેશે. ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. HCL ટેક અને ઈન્ફોસિસ માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે.
સાયન્ટ પર JP મૉર્ગન
મોર્ગન સ્ટેનલીએ સાયન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1750 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નવા CEOની પોઝિટીવ જાહેરાત બાદ 2 દિવસમાં 8% તૂટ્યો શેર છે. નવા CEOની નિમણૂક માટે CYLને ક્રેડિટ આપવી જોઈએ. સ્ટોક રિએક્શન ઓવરડન થઈ ગયું.
ફાર્મા પર નોમુરા
નોમુરાએ ફાર્મા પર કહ્યું ફાર્મા ઈંપોર્ટ પર અમેરિકાના ટેરિફથી ચિંતા છે. ફાર્મા ઈન્ડેક્સ હાઈથી લગભગ 12.9% નીચે છે. મોટી જેનરિક કંપનીઓ પર અમારી કવરેજ છે. USમાં જેનરિક પ્રોડક્ટના ઇંપોર્ટથી $70-110 Cr આવક શક્ય છે. ટેરિફથી ઝાયડસ, લ્યુપિન, ડૉ.રેડ્ડીઝ પર વધુ અસર શક્ય છે. સન ફાર્મા અને સિપ્લા પર ઇંપોર્ટ ટેરિફની અસર ઓછી પડશે. ઝાયડસ, લ્યુપિન, ડૉ.રેડ્ડીઝ સિપ્લા માટે BUY રેટિંગ યથાવત્ રહેશે.
હેલ્થકેર પર મેક્વાયરી
મેક્વાયરીએ હેલ્થકેર પર ફાર્મામાં હાલના ઘટાડામાં ખરીદદારીની તક આપી છે. અમેરિકાના ટેરિફ લગાડવાની ચિંતાથી ઘટાડો થયો. સન ફાર્માસ સિપ્લા, લ્યુપિન માટે ખરીદદારીની સલાહ છે. અન્ય શેરોની સરખામણીમાં CDMO શેરોમાં ગ્રોથ શક્ય છે. ડિવીઝ લેબ અને સુવેન ફાર્મા ટોપ પીક છે. ગત વર્ષ હોસ્પિટલ શેર અન્ડરપરફોર્મન્સ રહ્યા. અપોલો હોસ્પિટલ્સ, મેક્સ હેલ્થકેર પર SELL રેટિંગ આપ્યા છે.
NBFCs પર MS
મોર્ગન સ્ટેનલીએ એનબીએફસીએસ પર MSEsથી પ્રીપેમેન્ટ પેનલ્ટી અથવા ફોરક્લોઝર ચાર્જ વસૂલવા સામે RBI છે. RBIએ પ્રી-પેમેન્ટ પેનલ્ટી પર બેન્કો અને NBFC પાસે સલાહ માંગી છે. RBI એ 21 માર્ચ સુધીમાં તમામ પક્ષો પાસેથી સલાહ માંગી છે. ફોરક્લોઝર ચાર્જ દૂર કરવાની અસર નફા પર શક્ય છે. ADITYA BIRLA CAPITAL, PNB HSG FIN, HOMEFIRST પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. CHOLA INVEST, AAVAS FINANCIERS પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે.
M&M પર બર્નસ્ટેઈન
બર્નસ્ટેઈને એમએન્ડએમ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મોટા ઘટાડા બાદ રોકાણ માટે શેર આકર્ષક છે. કેપિટલ એલોકેશન પર મેનેજમેન્ટનું ફોકસ છે. ટેસ્લાના આગમનની મધ્યમ ગાળામાં બહુ અસર નહીં પડે. ટેસ્લા નવી EV નીતિ હેઠળ જ EVનું ઇંપોર્ટ કરશે. ટેસ્લાની કારની કિંમત M&Mની કાર કરતાં વધુ છે. ટેસ્લા ભારતને લઈને કેટલું ગંભીર છે તે જોવું મહત્વપૂર્ણ છે.
M&M પર જેફરિઝ
જેફરિઝે એમએન્ડએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4075 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 10 દિવસમાં M&Mનો શેર લગભગ 14% તૂટ્યો છે. ટેસ્લાની ભારતમાં એન્ટ્રીની ચિંતાથી ઘટાડો થયો છે. ટેસ્લાના આગમનની અસર ટૂંકા ગાળામાં ઓછી છે. ગાડીઓના પ્રાઈસમાં તફાવતની મર્યાદિત અસર છે.
ઈન્ટરગ્લોબ એવિએશન પર સિટી
સિટીએ ઈન્ટરગ્લોબ એવિએશન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5200 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એર ટેરિફ ડિમાન્ડમાં વધી રહી છે. ઈન્ડિગોનું માર્કેટ શેર વધવાની અપેક્ષા છે. Q4માં પેસેન્જર લોડ ફેક્ટરમાં સુધારો શક્ય છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.