Today's Broker's Top Picks: આઈટી સેક્ટર, મેટલ સેક્ટર, મુથૂટ ફાઈનાન્સ, ફેડરલ બેન્ક, બીઈએલ, ફિનિક્સ મિલ્સ, આવાસ ફાઈનાન્શિયર્સ છે બ્રોકરેજના રડાર પર
યુબીએસ એ બીઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 257 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં વાર્ષિક ઓર્ડર ફ્લો મજબૂત રહેવાની અપેક્ષા છે. ઓર્ડર પાઈપલાઈનમાં ઉમેરો થયો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
IT સેક્ટર પર MS
મોર્ગન સ્ટેનલીએ TCS માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 4600 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ ઈન્ફોસિસ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1820 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ HCL ટેક માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1750 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ સાયન્ટ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 2450 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ કોફોર્જ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે ના પર લક્ષ્યાંક વધારીને 7450 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મોર્ગન સ્ટેનલીએ LTIમાઈન્ડટ્રી માટે ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 5700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
મેટલ સેક્ટર પર JP મૉર્ગન
જેપી મૉર્ગને મેટલ સેક્ટરમાં JSW સ્ટીલ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 980 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ તરફથી એક્સપાશન થઈ રહ્યું છે. FY25-26માં આંતરરાષ્ટ્રીય આયર્ન ઓરના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. NMDC માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 195 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. હિન્ડાલ્કો માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક 600 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. ભારત નોવોલિસના માર્જિનમાં સુધારો આવ્યો.
મુથૂટ ફાઈનાન્સ પર કોટક
કોટક સિક્યોરિટીએ મુથૂટ ફાઈનાન્સ પર Add રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. ગોલ્ડ લોનમાં માર્કેટ શેર મેળવવા માટે યોગ્ય સ્થાન છે. NBFC લેન્ડિંગ સ્પેસમાં વેક્યુમ ફાયદાકારક રહેશે.
ફેડરલ બેન્ક પર કોટક
કોટકે ફેડરલ બેન્ક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 185 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
BEL પર UBS
યુબીએસ એ બીઈએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારી 257 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24માં વાર્ષિક ઓર્ડર ફ્લો મજબૂત રહેવાની અપેક્ષા છે. ઓર્ડર પાઈપલાઈનમાં ઉમેરો થયો છે.
ફિનિક્સ મિલ્સ પર HSBC
એચએસબીસીએ ફિનિક્સ મિલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 3130 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે.
આવાસ ફાઇનાન્સિયર્સપર DAM
ડીએએમ એ આવાસ ફાઈનાન્સિયર્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીનું કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1660 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.