સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
જેફરિઝે ITC હોટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹270 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ અનુમાનથી સારા રહ્યા. 1QFY26માં આવક ગ્રોથ અનુમાન કરતાં 13% વધુ છે. શ્રીલંકામાં સ્કેલઅપ્સ અને અન્ય આવકમાં તેજી છે. ડિમર્જર બાદ ઓવરહેડ્સ સારી રીતે હેન્ડલ કર્યા છે. FY26–28 માટે EBITDA અનુમાન 4% સુધી વધાર્યા. લાંબાગાળા માટે ખરીદદારીની સારી તક છે.
ગ્લેનમાર્ક ફાર્મા પર નોમુરા
નોમુરાએ ગ્લેનમાર્ક ફાર્મા પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એનાલિસ્ટ મીટમાં કમેન્ટ્રી અનુમાન મુજબ છે. બેઝ બિઝનેસ પર શેરની ચાલ નિર્ભર છે. US ઓપરેશનમાં સુધારો અગત્યનો રહેશે. ઈનોવેશન બ્રાન્ડ દ્વારા ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકા, યૂરોપ ગ્રોથ પર ફોકસ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)