Broker's Top Picks: મેટલ્સ, એશિયન પેન્ટ્સ, વરૂણ બેવરેજીસ, નિપ્પોન એએમસી છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ નિપ્પોન AMC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹880 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું ઓપરેટિંગ પ્રદર્શન મજબૂત કર્યા છે. AUMમાં સારો ગ્રોથ અને 90% ડિવિડન્ડ નીતિ શેર વધુ આકર્ષક બનાવે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
મેટલ્સ પર જેફરિઝ
જેફરિઝે મેટલ્સ પર કાર્બન અને સ્ટેનલેસ સ્ટીલ કંપનીઓ માટે માહોલમાં સુધારાના સંકેતો જોવા મળ્યા. કાર્બન સ્ટીલમાં,ચીનમાં સ્થાનિક HRC ભાવ છેલ્લા એક મહિનામાં 8% વધ્યા. જિંદલ સ્ટેનલેસનું ઈંપોર્ટમાં મદદ મળશે અને BIS ધોરણોને લાભ થશે. ટાટા સ્ટીલ અને જિંદલ સ્ટેનલેસ માટે ખરીદદારીની સલાહ છે. જિંદલ સ્ટેનલેસ, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ માટે FY25-27 દરમિયાન વોલ્યુમ 8-10% રહેવાની અપેક્ષા છે.
એશિયન પેન્ટ્સ પર નોમુરા
નોમુરાએ એશિયન પેન્ટ્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2285 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર વોલ્યુમ ગ્રોથ 3.9% પર અનુમાન સાથે ઈનલાઈન છે. માંગમાં સુધારાના શરૂઆતના સંકેતો જોવા મળ્યા.
એશિયન પેન્ટ્સ પર સિટી
સિટીએ એશિયન પેન્ટ્સ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2150 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નજીકના ગાળામાં વોલ્યુમ અને વેલ્યુ ગ્રોથ સિંગલ ડિજિટ રહી શકે છે. વોલ્યુમ અને વેલ્યુ ગ્રોથમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે.
એશિયન પેન્ટ્સ પર જેફરિઝ
જેફરિઝે એશિયન પેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2830 પ્રતિશેરથી વધી ₹2900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આવનારા મહિનામાં તહેવારોની માંગ કાચા માલ ખર્ચમાં રાહતથી ફાયદો મળી શકે છે. કંપનીને વોલ્યુમ ગ્રોથમાં પિક-અપની અપેક્ષા છે.
એશિયન પેન્ટ્સ પર HSBC
એચએસબીસીએ એશિયન પેન્ટ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2800 પ્રતિશેરથી વધી ₹2900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિમાન્ડમાં થોડો સુધરો જોવા મળ્યો હતો. પણ વહેલા મોન્સૂનને કારણે દબાણ જોવા મળ્યું. Q2માં ફેસ્ટિવલ સિઝનનો ફાયદો મળશે.
વરૂણ બેવરેજીસ પર જેફરિઝ
જેફરિઝે વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરથી વધારીને ₹600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વોલ્યુમમાં નરમાશ પણ માર્જિનમાં સુધારો થયો છે. કંપનીની કમેન્ટ્રી પોઝિટીવ લાગી છે.
વરૂણ બેવરેજીસ પર નુવામા
નુવામાએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹659 પ્રતિશેરથી ઘટાડીને ₹606 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2CY25 માં આવકમાં 2.5% વાર્ષિક ઘટાડો, અનુમાન કરતાં ઓછો છે. ભારે વરસાદની અસર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જોવા મળી શકે છે.
નિપ્પોન AMC પર નોમુરા
નોમુરાએ નિપ્પોન AMC પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹880 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું ઓપરેટિંગ પ્રદર્શન મજબૂત કર્યા છે. AUMમાં સારો ગ્રોથ અને 90% ડિવિડન્ડ નીતિ શેર વધુ આકર્ષક બનાવે છે.
નિપ્પોન AMC પર HSBC
HSBCએ નિપ્પોન AMC પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરથી વધારીને ₹690 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું AUM માર્કેટ શેર વધી રહ્યું છે. EPS ગ્રોથ 15-16% વચ્ચે રહી શકે છે. FY25-28 દરમિયાન AUM CAGR 17%થી વધી 21% રહેવાના અનુમાન છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.