Today's Broker's Top Picks: એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, ગુજરાત ગેસ, ગ્લોબલ હેલ્થ, આઈટીસી છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ ગુજરાત ગેસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹614 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે થોડા મહિનામાં 3-4 વાર CNG કિંમતો કંપની વધારી શકે. જો રાજ્યમાં ટેક્સ ઘટાડવામાં આવે તો એકથી વધુ ભાવ વધારાની જરૂર નથી. ગુજરાત ગેસની જગ્યાએ GAIL અને રિલાયન્સ પસંદ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો કંપનીઓ પર HSBC
એચએસબીસીએ ઓટો કંપનીઓ તહેવાર સિઝનમાં ફેરફાર થવાથી PV રિટેલમાં ઘટાડો છે. 2-વ્હીલર રિટેલ મોમેન્ટમ જાળવી રાખ્યું અને 16% વધ્યું. CV ઈન્ડસ્ટ્રીઝમાં માગમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેક્ટર ઈન્વેન્ટરી હાઈયર રિટેલ વેચાણ સાથે સામાન્ય છે. Ola માર્કેટ શેર ઘટીને 25% છે. બજાજ ઓટોનું માર્કેટ શેર 22% અને TVS મોટરનું માર્કેટ શેર 23% રહ્યું.
M&M પર સિટી
સિટી એમએન્ડએમ ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3520 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ત્રિમાસિક આધાર પર ગ્રોથમાં નરમાશ રહેશે. રવી પાકની વાવણીથી ટ્રેક્ટરની માંગ વધી શકે છે. જળાશયોમાં પાણીનું સારું સ્તર રવિ પાક માટે પોઝિટીવ છે. ખેડૂતોના સેન્ટીમેન્ટ પોઝિટીવ છે.
બજાજ ફાઈનાન્સ પર HSBC
એચએસબીસીએ બજાજ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹7740 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25-27 EPS અનુમાન 1-2% ઘટાડ્યા.
ગુજરાત ગેસ પર MS
મોર્ગન સ્ટેનલીએ ગુજરાત ગેસ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹614 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે થોડા મહિનામાં 3-4 વાર CNG કિંમતો કંપની વધારી શકે. જો રાજ્યમાં ટેક્સ ઘટાડવામાં આવે તો એકથી વધુ ભાવ વધારાની જરૂર નથી. ગુજરાત ગેસની જગ્યાએ GAIL અને રિલાયન્સ પસંદ છે.
ગ્લોબલ હેલ્થ પર જેફરિઝ
જેફરિઝે ગ્લોબલ હેલ્થ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1170 પ્રતિશેરના નક્કી કર્યા છે. 5 વર્ષમાં ₹2,800 કરોડ કેપેક્સની યોજના છે. 5 વર્ષમાં 2,900 બેડ્સ Add કરવાની યોજના છે.
ITC પર મેક્વાયરી
મેક્વાયરીએ આઈટીસી પર આઉટરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સિગરેટ પર 35% સ્પેશલ GST લગાડવાના સમાચાર છે. ટેક્સને કારણે સિંગલ ડિજિટમાં કિંમતો વધારવાની જરૂરત છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)