Today's Broker's Top Picks: એમએન્ડએમ, એલટીઆઈ માઈન્ડટ્રી, મારૂતિ સુઝુકી,એચડીએફસી બેંક, ગેલ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએ એ મારૂતિ સુઝુકી પર આઉટપરર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 12,890 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CNG અને હાઈબ્રિડ PVથી માર્કેટ શેર વધી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં નબળી સ્થિતિને સરભર કરે તેવી શક્યતા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
HSBC On M&M
એચએસબીસીએ એમએન્ડએમએ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,300 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફાર્મ અને ઓટો બિઝનેસને ડિમર્જ કરશે, તો વેલ્યુ અનલોકિંગ મહત્વની રહેશે. આગળ તેમણે કહ્યુ કે ટ્રેક્ટર ડિમાન્ડને જોતા કંપનીનું પ્રદર્શન સારૂ રહેશે. નાણાકીય વર્ષ 25 માં SUV લોન્ચ કરી ગ્રોથ યથાવત્ રહેશે.
Jefferies On LTImindtree
જેફરીઝે એલટીઆઈ માઈન્ડટ્રી પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5,890 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના CFOનું રાજીનામું, અમુક ઇશ્યૂ સુચવે છે. મર્જરથી રેવન્યુ સિનર્જીને મેળવવા વધુ સમય લઈ શકે. રિસ્ક ઓછું લાગી રહ્યું છે.
CLSA On Maruti Suzuki
સીએલએસએ એ મારૂતિ સુઝુકી પર આઉટપરર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 12,890 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે CNG અને હાઈબ્રિડ PVથી માર્કેટ શેર વધી શકે છે. ઇલેક્ટ્રિક વાહનોમાં નબળી સ્થિતિને સરભર કરે તેવી શક્યતા છે.
CLSA On HDFC Bank
સીએલએસએ એ એચડીએફસી બેંક પર ડાઉનગ્રેડના રેટિંગ કર્યા છે. તેમણે આઉટપરર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2,050 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 1,650 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ડિપોઝીટ અને હાઈ રેટના કારણે ચિંતા થઈ છે. મ્યૂટ CASA એક્રેશનના કારણે NIMમાં રિકવરી ધીમી છે. NIM રિકવરી V શેપની જગ્યાએ U શેપમાં રહી શકે છે.
CLSA On GAIL
સીએલએસએ એ ગેલ પર વેચાણાના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 165 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે વિજયપુર સાઇટ કંપનીની કામગીરીના કેન્દ્રમાં રહેશે. ગ્રીન હાઇડ્રોજન અને કેપ્ટિવ સોલાર પાવર જનરેશન માટે પહેલ કરી છે. 2040 સુધી નેટ ઝીરો થવાની કમિટમેન્ટ પર સવાલ રહેશે.
Jefferies On GAIL
જેફરીઝે ગેલ પર અંડરપરર્ફોમના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 150 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગ્રીન હાઇડ્રોજન પાયલોટના નિર્માણ તરફ આગળ વધી શકે છે. વિજયપુર સાઈટ પર SSLNG ની શરૂઆત કરી. 2040 સુધીમાં ટ્રાન્સમિશન વોલ્યુમમાં 20% GH2 ભેળવવાના લક્ષ્ય તરફ આગળ રહેશે.
Citi On OMCs
સિટીએ ઓએમસીએસ પર સરકારે ઘરેલું LPG ના ભાવમાં 100 રૂપિયા સિલિન્ડરનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં સિલિન્ડરના ભાવ 11% ઘટાડીને 803 રૂપિયા સિલિન્ડર કર્યા. OMCs પર પોઝિટીવ મત યથાવત્ રહેશે. BPCL, HPCL ટોપ પિક્સ, ONGC અને GAIL પણ પસંદ છે.
MS On Life Insurance
મોર્ગન સ્ટેનલીએ લાઈફ ઈન્શયોરન્સ પર કહ્યું HDFC લાઈફ, ICICI પ્રુ અને SBI લાઇફમાં વધુ ગ્રોથ દેખાશે.આગળ તેમણે કહ્યુ કે ત્રણે કંપનીઓના કુલ APE ગ્રોથ 20% જેટલા છે. APE ગ્રોથ અનુમાન પર ચિંતા રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.