Brokerage Radar - ઓએમસી, રેસ્ટોરન્ટ્સ, બીએસઈ, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar - ઓએમસી, રેસ્ટોરન્ટ્સ, બીએસઈ, ક્રેડિટ એક્સેસ ગ્રામિણ છે બ્રોકરેજના રડાર પર

અપડેટેડ 12:06:37 PM Jan 15, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

OMC પર HSBC

એચએસબીસીએ ઓએમસી પર ક્રૂડ કિંમતોમાં સતત વધઘટ થઈ રહી છે. ક્રૂડના વધઘટને કારણે પેટ્રોલ-ડીઝલના પ્રાઈસ ઘટવાનું રિસ્ક ઓછુ રહેશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી નફા પર અસર પડી શકે છે. ઓટો ફ્યુલની વધતી માંગને કારણે માર્કેટિંગ માર્જિનમાં સુધારો થઈ શકે છે. કરેક્શન બાદ OMC આકર્ષક બન્યા.


રેસ્ટોરન્ટ્સ પર મેક્વાયરી

મેક્વાયરીએ રેસ્ટોરન્ટ્સ પર ડિસેમ્બરમાં રેસ્ટોરન્ટ્સ ઈન્ડસ્ટ્રીમાં રિકવરીના સંકેતો આપ્યા છે. તેમનું કહેવુ છે કે બજેટમાં ટેક્સ ઘટશે તો SSSG વધવાની અપેક્ષા છે. SSSG એટલે કે Sector Skills Strategy Group. દેવ્યાની ઈન્ટરનેશનલ, વેસ્ટલાઇફ, સેફાયર ફુડ્સ અને જુબિલન્ટ ફૂડવર્કસ પસંદ છે.

BSE પર નુવામા

નુવામાએ બીએસઈ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6730 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રેગુલેટરીના કડક નિયમ બાદ વાયદા ટ્રેડિંગ વધવાના સંકેતો છે. નાણાકીય વર્ષ 24-27માં 39.9%/70.8% રેવેન્યુ , નફો CAGRના અનુમાન મુજબ છે. ઓછા ક્લિયરિંગ ચાર્જથી માર્જિન સુધરી શકે છે. રેવેન્યુ ગ્રોથ વધવા માટે ધણા ટ્રિગર્સ પોઈન્ટ છે. નાણાકીય વર્ષ 26E/27ના અંદાજિત P/E 43.9x/37 પર ટ્રેડ થઈ રહ્યો.

ક્રેડિટ એક્સેસ ગ્રામિણ પર GS

ગોલ્ડમેન સૅક્સે ક્રેડિટ એક્સેસ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹577 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે MFI ઈન્ડસ્ટ્રીમાં રિકવરીના સંકેતો ઓછા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

HDFC AMC ના પરિણામ રહ્યા સારા, બ્રોકરેજ ફર્મોથી જાણીએ સ્ટૉકમાં કેવી રીતે બનશે રોકાણકારોના પૈસા

MoneyControl News

MoneyControl News

First Published: Jan 15, 2025 12:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.