Brokerage Radar: પેટીએમ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એસ્ટર ડીએમ, વિનતી ઑર્ગેનિક્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Brokerage Radar: પેટીએમ, ડિવિઝ લેબ્સ, ઓએનજીસી, એસ્ટર ડીએમ, વિનતી ઑર્ગેનિક્સ છે બ્રોકરેજના રડાર પર

એચએસબીસીએ એસ્ટર ડીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન છે. હોસ્પિટલ્સ બિઝનેસ આઉટલુકમાં સુધારો થશે.

અપડેટેડ 11:11:23 AM Feb 04, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

Paytm પર બર્નસ્ટેઇન

બર્નસ્ટેઇને Paytm પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બ્રાઝિલ સ્થિત એમ્બેડેડ ફાઇનાન્સ સ્ટાર્ટઅપમાં 25% હિસ્સો ખરીદશે. 1 મિલિયન ડોલરમાં 25% હિસ્સો ખરીદશે. અધિગ્રહણને નેગેટિવ ડેવલપમેન્ટ તરીકે જોઈ રહ્યા છીએ. કંપનીનો સ્થાનિક માર્કેટમાં નફો પ્રાપ્ત કરી શકી નથી.


ડિવિઝ લેબ્લ પર જેફરિઝ

જેફરિઝે ડિવિઝ લેબ્લ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6280 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક અનુમાન મુજબ રહ્યા છે. મજબૂત પ્રોડક્ટ મિક્સને કારણે EBITDA અનુમાનથી વધુ છે. ગ્રોથને લીડ કરી શકે છે કસ્ટમ સિંથેસિસ છે. અનબોન્ડેડ જેનેરિક દવા એટલે કે Gx માં પણ રિવાઇન્ડ શક્ય છે. Gxમાં પ્રાઈસનું દબાણ,પણ આ ક્વાર્ટરમાં વોલ્યુમથી સપોર્ટ છે.

ONCG પર CLSA

સીએલએસએ એ ઓએનજીસી પર હાઈ કન્વેન્શન આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન EBITDA અનુમાનથી વધુ છે. ઓઈલ અને ગેસ સેલ્સ વોલ્યુમનો સપોર્ટ છે. નફો અનુમાનથી 11% ઓછો રહ્યો છે. નાણાકીય વર્ષ 25 EPS અનુમાન 5% ઘટ્યા. નવા ફીલ્ડથી પ્રોડક્શન ગાઈડન્સ પૂરૂ કરવાના માર્ગ પર છે. નવા ગેસ કુવાઓના આઉટપુટમાં હિસ્સો વધવાથી ફાયદો થશે.

એસ્ટર DM પર HSBC

એચએસબીસીએ એસ્ટર ડીએમ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹580 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન છે. હોસ્પિટલ્સ બિઝનેસ આઉટલુકમાં સુધારો થશે.

વિનતી ઓર્ગેનિક્સ પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે વિનતી ઓર્ગેનિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેશનલ પરફોર્મન્સ ઈન-લાઈન છે. કંપનીએ ગાઈડન્સ હાસલ કર્યું. EBITDA ઇન-લાઇન છે. અન્ય આવક અપેક્ષા કરતાં ઓછી હોવાને કારણે નફો ઘટ્યો છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2025 11:11 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.