Today's Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: રિલાયન્સ, લ્યુપિન, પેટ્રોનેટ એલએનજી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, શ્રીરામ ફાઈનાન્સ છે બ્રોકરેજના રડાર પર

મોતીલાલ ઓસવાલે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 દરમિયાન આવક લક્ષ્ય $2 Bn છે. મેનેજમેન્ટ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આશાવાદી છે.

અપડેટેડ 12:43:25 PM Sep 09, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

IT પર JP મૉર્ગન

JP મૉર્ગને IT પર એમ્ફેસિસ અને કોફોર્જ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. TCS Best Placed પર છે. IT અર્નિંગ સિઝનમાં BFSમાં પોઝિટીવ ગ્રોથ છે. પોઝિટીવ કમેન્ટરી સાથે સ્ટેન્ડઆઉટ વર્ટિકલ છે. US ફેડ દ્વારા વ્યાજદર ઘટવાના સંકેતોની અપેક્ષા છે. વ્યાજદર ઘટ્યા તો BFSI વર્ટિકલ માટે પોઝિટીવ છે. એમ્ફેસિસનું BFSI એક્સપોઝર 59%, US BFS એક્સપોઝર 46% છે. કોફોર્જનું BFSI એક્સપોઝર 53%, US BFS એક્સપોઝર 26% છે.


IT પર CLSA

સીએલએસએ આઈટી પર TCS, ઈન્ફોસિસ અને HCL ટેક માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. ભારતીય ITનો ગ્લોબલ માર્કેટ હિસ્સો લગભગ 16% ની સપાટીએ પહોંચ્યો.

બેન્ક પર નુવામા

નુવામાએ બેન્ક પર કોટક બેન્ક, ICICI બેન્ક, SBI અને ફેડરલ બેન્ક ટોપ પીક છે. એક્સિસ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કના નવા CEOની નિયુક્તિથી રિસ્ક ઘટ્યુ. ઇન્ડસઇન્ડ બેન્કના બોર્ડ સપ્ટેમ્બરના અંત સુધીમાં મંજૂરી આપે તેવી શક્યતા છે. રેપો રેટ 50 bps ઘટશે તો પ્રાઈવેટ બેન્કના NIM 15-20 bps પર અસર પડી શકે છે.

રિલાયન્સ પર MS

મોર્ગન સ્ટેનલીએ રિલાયન્સ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3416 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્રૂડના ભાવ ઘટતા કંપનીનું GRM આઉટપર્ફોર્મન્સ છે.

લ્યુપિન પર સિટી

સિટીએ લ્યુપિન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જીનાર્ક જેનેરિક પર કોર્ટનો નિર્ણય Otsuka(ઓટસુકા) માટે પડકારજનક છે. ઓટસુકા એ જીનાર્ક દવા બનાવી હતી. એપ્રિલ 2025માં જીનાર્ક જેનેરિકનું લોન્ચ મુલતવી રાખી શકે છે. કોર્ટના નિર્ણયમાં વિંલંબ શક્ય છે. FY26ના EPSમાં જીનાર્ક 30% યોગદાનનું અનુમાન છે.

પેટ્રોનેટ LNG પર જેફિરઝ

જેફિરઝે પેટ્રોનેટ LNG પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 240 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે દહેજ ટર્મિનલ પર વોલ્યુમ 30% નીચે છે. અર્નિગ મોમેન્ટમ નેગેટિવ છે.

પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27 દરમિયાન આવક લક્ષ્ય $2 Bn છે. મેનેજમેન્ટ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે આશાવાદી છે.

શ્રીરામ ફાઈનાન્સ પર UBS

UBSએ શ્રીરામ ફાઈનાન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2915 રૂપિયા પ્રતિશેરથી વધારીને 3850 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. મર્જરથી સિનર્જી વધશે, ગ્રોથમાં વધારો થશે. નવા સેગમેન્ટના લોન્ચ પર નજર રહેશે. અસેસ્ટ ક્વોલિટી સ્થિર, ક્રેડિટ ખર્ચ ગાઈડન્સ યથાવત્ રહેશે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Gala Precision આઈપીઓની 41% પ્રીમિયમ પર લિસ્ટ, લિસ્ટિંગ બાદ શેરો પર વેચવાલીનું દબાણ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 09, 2024 12:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.