Todays Brokers Top Picks: આઈડીએફસી ફર્સ્ટ બેંક, રિલાયન્સ, ભારતી એરટેલ, ઓરબિંદો ફાર્મા, એચયુએલ, એથર એનર્જી, હ્યુંડાઈ પર બ્રોકરેજની સલાહ | Moneycontrol Gujarati
Get App

Todays Brokers Top Picks: આઈડીએફસી ફર્સ્ટ બેંક, રિલાયન્સ, ભારતી એરટેલ, ઓરબિંદો ફાર્મા, એચયુએલ, એથર એનર્જી, હ્યુંડાઈ પર બ્રોકરેજની સલાહ

અપડેટેડ 10:50:57 AM Sep 01, 2026 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

બેન્ક પર UBS

UBSએ બેન્ક પર ICICI BANK પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1800 પ્રતિશેરના નક્કી કર્યા છે. જ્યારે AXIS BANK પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1670 પ્રતિશેરના નક્કી કર્યા છે. HDFC BANK પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેરના નક્કી કર્યા છે. બ્રાન્ચ વધરવાથી ડિપોઝિટ અને લેન્ડિંગ ગ્રોથને સપોર્ટ મળ્યો છે. ICICI બેન્ક, એક્સિસ બેન્ક અને HDFC બેન્ક બ્રાન્ચ વિસ્તરણમાં આગળ છે. વધુ બ્રાન્ચથી ડિપોઝિટ મોબિલાઈઝેશન, બિઝનેસ બેન્કિંગને ફાયદો છે. પ્રાઈવેટ બેન્કના માર્કેટ શેર વધવાની તક છે. બ્રાન્ચ એક્સપેન્શનથી સ્ટ્રક્ચરલ ગ્રોથને સપોર્ટ મળશે. વધુ વેલ્યુએશનમાં સ્ટ્રક્ચરલ ગ્રોથનો પૂરો ફાયદો સામેલ નહીં.


HSBC ON BANKS

એચએસબીસીએ બેન્ક પર સિસ્ટમ ક્રેડિટ ગ્રોથ જુલાઈમાં 19.1%, જૂનમાં 18.3% છે. ગ્રોથને કોર્પોરેટ અને MSME લોનથી સપોર્ટ મળ્યો. રિટેલ લોન ગ્રોથ સ્થિર, FY27 લોન ગ્રોથ 14% રહેવાના અનુમાન છે. હાઈ બેસ અને કોર્પોરેટ લેન્ડિંગમાં નરમાશથી ગ્રોથ પર અસર શક્ય છે.

UBS On IDFC First Bank

યુબીએસે આઈડીએફસી ફર્સ્ટ બેંક પર નેચરલથી વેચાણના રેટિંગ આપ્યા છે. તેમણે લક્ષ્યાંક₹78 પ્રતિશેરથી વધારીને ₹92 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે અસેટ ક્વોલિટીના આઉટલુક મજબૂત છે. પણ વધુ C/I રેશિયોને કારણે RoAમાં વધારો સામેલ છે.

JEFFERIES ON RIL

જેફરીઝે રિલાયન્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,710 પ્રતિશેરના નક્કી કર્યા છે. ઈરાન વોરને કારણે ગ્લોબલ રિફાઈનરી થ્રૂપુટ 4% ઘટ્યું. ડીઝલ અને ગેસોલીન ઈન્વેન્ટરી 5 વર્ષના નીચલા સ્તર પર છે. સપ્લાઈ ટાઈટ થવાથી સિંગાપુર GRM લાઈફ- હાઈ પાસે છે. GRMમાં મજબૂતી CY26 સુધી યથાવત્ રહેવાના અનુમાન છે. મજબૂત પેટકેમ સ્પ્રેડથી FY27 O2C નફાને સપોર્ટ મળ્યો.

HSBC ON BHARTI AIRTEL

એચએસબીસીએ ભારતી એરટેલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,500 પ્રતિશેરના નક્કી કર્યા છે. CEO મીટમાં ARPU, પ્રાઈસિંગ, કેપિટલ એલોકેશન પર ફોકસ છે. ડેટા સેન્ટર્સ, ક્લાઉડ અને લેન્ડિંગ પર વધુ ફોકસ છે. મોબાઈલ ARPU અને હોમ બ્રોડબેન્ડ ગ્રોથ મોટું ટ્રીગર છે. મજબૂત, ફ્રી કેશનફ્લોથી ડિવિડન્ડ વધવાની અપેક્ષા છે.

HSBC ON AUROBINDO PH

એચએસબીસીએ ઓરબિંદો ફાર્મા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં જેનરિક એડવાઈર ડિસ્કસ લોન્ચ

લેનેટનું પ્રથમ ઇન્હેલેશન પ્રોડક્ટ છે. USમાં $650 મિલિયનથી વધુ મોટું માર્કેટ, મર્યાદિત સ્પર્ધા. અત્યાર સુધી 5 કંપનીઓના જેનરિકને મંજૂરી આપવામાં આવી. વિઆટ્રિસ, હિકમા અને ટેવાના પ્રોડક્ટ પહેલેથી જ માર્કેટમાં છે. વિઆટ્રિસ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે.

HSBC ON HUL

એચએસબીસીએ એચયુએલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,450 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27માં CAGR PBT માત્ર 3-4% રહ્યો. મેનેજમેન્ટના અગાઉના ડબલ ડિજિટ લક્ષ્યથી નફો ઓછો છે. ખરાબ પ્રદર્શન, મેનેજમેન્ટ ફેરફાર વચ્ચે CMD અગત્યનું છે. HSBC મુજબ ગ્રોથનો લક્ષ્ય અને મોટો હોવો જોઈએ. FY27માં FY26થી વધુ ગ્રોથની અપેક્ષા છે.

JPMORGAN ON ATHER ENERGY

જેપી મોર્ગને એથર એનર્જી પર ઓવરવેઇટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,850 પ્રતિશેરના નક્કી કર્યા છે. કોમ્યુનિટી ડે પર 'KONARC' થી આગળ સારી પ્રગતિ છે. EV માટે ચાર્જિંગ, બેટરી, સેફ્ટી અને રેન્જ મુખ્ય પડકારો છે. બેટરી હેલ્થ સુધારાથી જૂના ગ્રાહકોનો વિશ્વાસ વધશે. FY31 સુધી 2W EV પેનેટ્રેશન 20% પહોંચવાના અનુમાન છે.

GS ON HYUNDAI MOTOR

ગોલ્ડમેન સૅક્સે હ્યુંડાઈ મોટર્સ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2,640 પ્રતિશેરના નક્કી કર્યા છે. H2FY27 માં ઈન્ડટ્રી ગ્રોથ 5%, આઉટપરફોર્મ શક્ય છે. ચેન્નઈ પ્લાન્ટનો ઉપયોગ 71%થી વધી 90% થવાની અપેક્ષા છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Stocks in News: જાણો કયાં શેરોમાં રહેશે આજે હલચલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 01, 2026 10:50 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.