Manufacturing PMI: 3 નવેમ્બર 2025ના રોજ જાહેર થયેલા તાજા આંકડાઓએ ભારતીય અર્થતંત્રને નવી ઊર્જા આપી છે. ઓક્ટોબર મહિનામાં કારખાનાઓની ધમાચકડી વધી છે, અને તેનું કારણ છે તહેવારોની ધૂમ માંગ તથા સરકારની GST દરોમાં કરેલી કટોતી. વિગતવાર સમજીએ અને જોઈએ કે મોટી સંસ્થાઓ ભારતના ભવિષ્યને કેવી રીતે જુએ છે.



