કોમોડિટી લાઇવ: USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં રિકવરી, સોના-ચાંદીમાં નફાવસુલીનું દબાણ | Moneycontrol Gujarati
Get App

કોમોડિટી લાઇવ: USમાં ઇન્વેન્ટરી વધતા ક્રૂડમાં રિકવરી, સોના-ચાંદીમાં નફાવસુલીનું દબાણ

2 દિવસના ઘટાડા બાદ રિકવરી થઈ. US અને ચાઈના તરફથી માગ સુધરવાની આશા છે. મજબૂત સમર ટ્રાવેલ અને ગેસોલિનના વપરાશમાં વધારાથી સપોર્ટ મળ્યો. ચાઈનામાં Q2 ગ્રોથ અનુમાન કરતા વધારે સારો છે.

અપડેટેડ 11:39:40 AM Jul 16, 2025 પર
Story continues below Advertisement
ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ છે. ભૌગોલિક તણાવથી કિંમતોમાં સ્થિરતા છે. ઇન્વેસ્ટર ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ છે.

શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 17 પૈસા નબળો થઈ 85.81 પ્રતિ ડૉલરની સામે 85.98 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાને સપોર્ટ કરતા ફેક્ટર્સ

ડૉલર ઇન્ડેક્સમાં ઉતાર-ચઢાવ છે. ભૌગોલિક તણાવથી કિંમતોમાં સ્થિરતા છે. ઇન્વેસ્ટર ડિમાન્ડના કારણે કિંમતોને સપોર્ટ છે. સેન્ટ્રલ બેન્ક તરફથી ખરીદદારી યથાવત્ રહેશે. ચાઈના તરફથી ખરીદીમાં વધારો થયો.


ચાંદીમાં કારોબાર

કિંમતો 14 વર્ષના ઉપલા સ્તરેથી ઘટી. નફાવસુલીના કારણે કિંમતોમાં વેચવાલી જોવા મળી. ટેરિફની ચિંતાએ આર્થિક સ્થિતી નબળી.

કોપરમાં કારોબાર

ચાઈના તરફથી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો. જુલાઈમાં LME કોપરમાં આશરે 2.5%નો ઘટાડો થયો.

ક્રૂડ ઓઈલમાં કારોબાર

2 દિવસના ઘટાડા બાદ રિકવરી થઈ. US અને ચાઈના તરફથી માગ સુધરવાની આશા છે. મજબૂત સમર ટ્રાવેલ અને ગેસોલિનના વપરાશમાં વધારાથી સપોર્ટ મળ્યો. ચાઈનામાં Q2 ગ્રોથ અનુમાન કરતા વધારે સારો છે. OPEC+ નું ચાઈના, બ્રાઝિલ અને ભારતમાં ડિમાન્ડ વધવાની આશા છે. APIએ US ક્રૂડની ઇન્વેન્ટરી 10.1મિલિયન bblથી વધી.

એગ્રી કૉમોડટી તરફથી પોઝિટીવ સંકેતો, મસાલા પેકમાં મજબૂતી, ગુવાર પેકમાં પણ મામુલી તેજી, પણ કપાસિયા ખોળમાં પા ટકાથી વધુનું દબાણ રહ્યુ.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 16, 2025 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.