સોનાની તેજી આગળ વધતા સ્થાનિક બજારમાં ડિસેમ્બર વાયદો 1 લાખ 17 હજારને ઉપર પહોંચતો દેખાયો, જ્યારે comex પર 3859 ડૉલરની ઉપર કિંમતો જતી દેખાઈ...વાસ્તવમાં US સરકારના શટડાઉન અંગે વધતી ચિંતાઓ અને ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.