સોનામાં એક મહિનાના નીચલા સ્તર પાસે કારોબાર કરી રહ્યા છે. પશ્ચિમ એશિયા, ઈરાન-ઈઝરાયેલના તણાવ શાંત થતા ઘટાડો થયો. ટ્રેડવાર્તા આગળ વધતા સોનામાં ઘટાડો થયો.
સોનામાં એક મહિનાના નીચલા સ્તર પાસે કારોબાર કરી રહ્યા છે. પશ્ચિમ એશિયા, ઈરાન-ઈઝરાયેલના તણાવ શાંત થતા ઘટાડો થયો. ટ્રેડવાર્તા આગળ વધતા સોનામાં ઘટાડો થયો.
ચાંદીમાં ઉપલા સ્તરેથી દબાણ આવ્યું. 13 મહિનાના ઉચ્ચત્તમ સ્તરેથી વેચવાલી આવી. જૂનમાં ચાંદી 11% જેટલી વધી.
એલ્યુમિનિયમ 13 સપ્તાહના ઉપલા સ્તરે છે. જૂનમાં એલ્યુમિનિયમમાં 5%નો વધારો આવ્યો. કોપરમાં એક સપ્તાહમાં 6%નો ઉછાળો આવ્યો. ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધીમાં US 400 કિલો ટન કોપર ગયું. US કોપરની આયાત પર ટેરિફ મૂકી શકે છે.
સપ્તાહની શરૂઆતમાં ક્રૂડમાં દબાણ જોવા મળ્યુ. ગયા સપ્તાહે 13%નો ઘટાડો આવ્યો હતો. 2 વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો આવ્યો. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ બંધ થયો. OPEC ઓગસ્ટમાં ઉત્પાદનમાં વધારો કરશે.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ધાણામાં સારી ખરીદી છે. આ સાથે જ MCX પર કોટન કેન્ડીના વાયદામાં પણ તેજી જોવા મળી છે. બીજી તરફ એરંડામાં ખરીદદારી છે તો ગુવાર ગમ અને ગુવાર સીડમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
જીરામાં આજે સારી તેજી જોવા મળી. સવા એક ટકા ભાવ વધ્યો. માગ સારી નીકળતા તેજી આવી. તો બીજી તરફ ધાણા અને હળદરમાં સામાન્ય તેજી જોવા મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.