ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી મામુલી નરમાશ રહી, છતા વૈશ્વિક બજારમાં ભાવ 41 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 25 હજારના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાં 1 લાખ 8 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. બજારની નજર આવે આવનાર US CPIના આંકડાઓ પર બનેલી છે.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 2 પૈસા નબળો થઈ 88.10 પ્રતિ ડૉલરની સામે 88.12 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં ડૉલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઈલમાં આવેલી ખરીદદારીના કારણે રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું.
ઓગસ્ટમાં usના પ્રોડ્યુસર પ્રાઈસ ઇન્ડેક્સના આંકડા ઘટતા સોનામાં મજબૂતી આગળ વધતી દેખાઈ હતી, જોકે ત્યાર બાદ ઉપલા સ્તરેથી મામુલી વેચવાલી પણ રહી, તેમ છતા COMEX પર ભાવ 3630 ડૉલરની ઉપર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં 1 લાખ 8 હજારની ઉપર કારોબાર જોવા મળ્યો હતો. બજારની નજર આવે આવનાર US CPIના આંકડાઓ પર બનેલી છે.
ચાંદીમાં પણ રેકોર્ડ સ્તરેથી મામુલી નરમાશ રહી, છતા વૈશ્વિક બજારમાં ભાવ 41 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં 1 લાખ 25 હજારના સ્તરની પાસે કારોબાર જોવા મળ્યો હતો.
ડૉલર ઇન્ડેક્સમાં આવેલી રિકવરીના કારણે બેઝ મેટલ્સમાં નરમાશ રહી, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. અહીં નબળી ડિમાન્ડના કારણે કિંમતો પર સતત દબાણ દેખાઈ રહ્યું છે.
ક્રૂડ ઓઈલમાં ખરીદદારી આગળ વધતા બ્રેન્ટના ભાવ 67 ડૉલરની ઉપર પહોંચ્યા, તો NYMEX ક્રૂડમાં 63 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, અહીં મિડલ ઇસ્ટ સંકટ વધતા અને રશિયા પર પ્રતિબંધોના સમાચારથી કિંમતો વધતી દેખાઈ. તે સાથે જ USમાં ઇન્વેન્ટરી ઘટવાના અનુમાન સામે USમાં ઇન્વેન્ટરી 3.9 મિલિયન bblથી વધી હોવાથી પણ કિંમતોને સપોર્ટ મળ્યો હતો.
શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે અડધા ટકાથી વધુ ઘટીને 266ના સ્તરની પાસે પહોંચતી દેખાી હતી.
એગ્રી કૉમોડિટીમાં મસાલા પેક પર ફોકસ રહ્યો. હળદરમાં જોવા મળી સૌથી સારી ખરીદદારી, તો ગુવાર પેકમાં પણ મજબૂતી, જોકે કપાસિયા ખોળમાં અડધા ટકાથી વધુની રહી વેચવાલી.