શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 74 પૈસા મજબૂત થઈ 85.37 પ્રતિ ડૉલરની સામે 84.63 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર સામે રૂપિયો મજબૂત થતા 85ના સ્તરની નીચે પહોંચતો દેખાયો.
શરૂઆતી કારોબારમાં ડૉલર સામે રૂપિયો 74 પૈસા મજબૂત થઈ 85.37 પ્રતિ ડૉલરની સામે 84.63 પ્રતિ ડૉલર પર ખૂલ્યો, જોકે ત્યાર બાદ રૂપિયાના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે ડૉલર સામે રૂપિયો મજબૂત થતા 85ના સ્તરની નીચે પહોંચતો દેખાયો.
સોનામાં કારોબાર
રાતોરાત કિંમતો આશરે 3 ટકા તૂટી. ડોલર ઇન્ડેક્સ 101.50 ની ઉપર એક મહિનાની ઊંચી સપાટીએ છે. US-ચીન વચ્ચે 90 દિવસ માટે ટેરિફ ઘટાડવા માટે કામચલાઉ કરાર થયા. આગામી અઠવાડિયામાં US-ચાઈના વચ્ચે વ્યાપક વેપાર કરાર પર ચર્ચા સંભવ છે.
સોનામાં દબાણના કારણો
US-ચાઈના વચ્ચે ડીલથી ઘટાડો આવ્યો. USના પ્રોડક્ટ પર 10% ટેક્સ ચીન લગાવશે. ચીનના પ્રોડક્ટ પર 30% ટેક્સ લગાવશે US. સેફ હેવન ખરીદદારીથી પણ આવ્યો ઘટાડો. ભારત-પાક વચ્ચે યુદ્ધ વિરામથી માગ ઘટી. રશિયા-યૂક્રેન યુદ્ધ પણ પૂરૂ થવાની આશા છે. ડૉલરમાં મજબૂતીએ કિંમતો પર અસર રહેશે.
બેઝ મેટલ્સમાં મજબૂતી
US-ચીન વચ્ચે 90 દિવસ માટે ટેરિફ ઘટાડવા માટે કામચલાઉ કરાર છે. આગામી અઠવાડિયામાં વેપાર કરાર પર વિસ્તારમાં ચર્ચા થશે. ડૉલર ઇન્ડેક્સમાં 1 મહિનાના ઉપલા સ્તરની પાસે કારોબાર થશે. કોપર માટે 2022ના મધ્ય પછીનો એપ્રિલ સૌથી ખરાબ મહિનો હતો. ચાઈના અને US તરફથી નબળા આર્થિક આંકડાઓની કિંમતો પર અસર રહેશે. કોપરમાં 1 ટકાની તેજી સાથે $9,500/t પર કારોબાર થશે. એલ્યુમિનિયમમાં આશરે 2 ટકાની તેજી નોંધાઈ છે. ઝિંકની કિંમતો 5 સપ્તાહના ઉપલા સ્તરે પહોંચી.
ક્રૂડ ઓઈલમાં કારોબાર
કિંમતો 2 સપ્તાહના ઉપલા સ્તરેથી ઘટી. અમેરિકા-ચીને 90 દિવસ માટે ટેરિફ ઘટાડ્યા. એપ્રિલમાં કિંમતો ઘટીને 4 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. OPEC+નો ઉત્પાદનમાં વધારો ધ્યાનમાં લેવાશે.
એગ્રી કૉમોડિટીમાં એક્શન, સોયાબીન ફ્યૂચર્સના ભાવ ફેબ્રુઆરીના ઉપલા સ્તરની પાસે પહોંચ્યા, કો કૉટન ફ્યૂચર્સમાં 3 સપ્તાહના ઉપલા સ્તરે નોંધાયો કારોબાર, US-ચાઈના વચ્ચે ડીલની વાતચીતથી સોયાબીન અને કૉટનની કિંમતો વધી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.