US ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળ્યો. આવતીકાલે US પ્રેસિડેન્શિયલ ચૂંટણી પર ફોકસ રહેશે. USના PMI આંકડા અને ટ્રેડ ડેટા પર ફોકસ રહેશે.
US ડૉલરમાં નરમાશથી કિંમતોને સપોર્ટ મળ્યો. આવતીકાલે US પ્રેસિડેન્શિયલ ચૂંટણી પર ફોકસ રહેશે. USના PMI આંકડા અને ટ્રેડ ડેટા પર ફોકસ રહેશે.
OPEC+ દેશોએ ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળ્યો. ડિસેમ્બરમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય વધુ 1 મહિના માટે સ્થગિત રહ્યા. 1.8 LK BPD દ્વારા ઉત્પાદન વધારવાની યોજના હતી. નિષ્ણાતોના મતે સેન્ટિમેન્ટ પોઝિટીવ છે. 2025માં બ્રેન્ટ $60/બેરલ સુધી પહોંચી શકે છે. Citi, JPMorgan અનુસાર, બ્રેન્ટની કિંમત $60/બેરલ પર સ્થિર રહી.
એગ્રી કૉમોડિટી પર નજર કરીએ તો, ગુવાર પેકમાં દબાણ રહ્યું, તો મસાલા પેકમાં સૌથી વધારે વેચવાલી હળદરમાં જોવા મળી, ધાણા અને જીરામાં પણ નરમાશ છે, તો એરંડા અને કપાસિયા ખોળમાં પણ વેચવાલી સાથેનો કારોબાર નોંધાયો.
ઇન્ડોનેશિયા ભારતથી 10 લાખ ટન ચોખા આયાત કરશે, ઇન્ડોનેશિયામાં દુષ્કાળને કારણે સરકારે લીધો નિર્ણય, ભારતીય ચોખાની નિકાસ વધશે તો નીચા ભાવમાં રાહત મળવાની ધારણા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.