આવનારા 2 વર્ષ માટે ડબલ ડિજીટ ગ્રોથનું અનુમાન: અતુલ ઓટો - double digit growth forecast for next 2 years atul auto | Moneycontrol Gujarati
Get App

આવનારા 2 વર્ષ માટે ડબલ ડિજીટ ગ્રોથનું અનુમાન: અતુલ ઓટો

ભારતમાં માત્ર પ્યોર પ્લે 3W મેન્યુફેક્ચરિંગ કંપની રહી છે. કંપનીમાં પિક-અપ વાન, ડિલિવરી વાન, ચિકન વાન કેરિયર્સ, પાણીના ટેન્ક્સનું ઉત્પાદન કરી રહ્યા છે.

અપડેટેડ 01:06:38 PM Mar 03, 2023 પર
Story continues below Advertisement

અતુલ ઓટોના પ્રેસિડન્ટ ફાઇનાન્સ, જીતેન્દ્ર અઢિયાનું કહેવું છે કે આ વર્ષમાં સારો પરિણામ રહ્યા છે. આ ક્વાર્ટરમાં આંકડા સારા રહ્યા છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા ક્વાર્ટરમાં થોડું ઉપર નીચે જોવા મળી શકે છે. માર્કેટમાં પણ સોરા સુધારો જોવા મળી રહ્યો છે. આવનારા નાણાકીય વર્ષ 2024માં સારો ગ્રોથ જોવા મળી શકે છે.

જીતેન્દ્ર અઢિયાના મતે નાણાકીય વર્ષ 2023માં સારી આવક જોવા મળી છે. ભારતમાં માત્ર પ્યોર પ્લે 3W મેન્યુફેક્ચરિંગ કંપની રહી છે. કંપનીમાં પિક-અપ વાન, ડિલિવરી વાન, ચિકન વાન કેરિયર્સ, પાણીના ટેન્ક્સનું ઉત્પાદન કરી રહ્યા છે. અમારી કંપનીમાં એક મહિનામાં 300-400 વહાન બનાવા પર વધારે ફોકસ કરી રહ્યા છે. મેનેજમેન્ટનું આવનારા 2 વર્ષ માટે ડબલ ડિજીટ ગ્રોથનું અનુમાન યથાવત રાખી રહ્યા છે.

જીતેન્દ્ર અઢિયાના અનુસાર કંપનીનાં ડિમાન્ડમાં સોરા વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં આવકમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો થતો દેખાઈ રહ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો દેખાઈ રહ્યો છે. કંપનીમાં કોવિડ પહેલા જે તેના થઈ રહી હતી. તેનાથી વધું તેજી હાલનાં સમયે લાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2023 1:06 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.