Latest Company News, (લેટેસ્ટ કંપની ન્યૂઝ) |
Get App

કંપની ન્યૂઝ

લિસ્ટિંગ બાદ શિપરૉકેટનું પહેલું શાનદાર રિઝલ્ટ: નબળા માર્કેટમાં પણ શેર બન્યો રૉકેટ, 6%નો જબરદસ્ત ઉછાળો

Shiprocket Share Price: શિપરૉકેટ કંપનીએ લિસ્ટિંગ બાદ પહેલીવાર પોતાના પરિણામો જાહેર કર્યા છે. જૂન 2026 ક્વાર્ટરમાં નુકસાન ઘટ્યું અને આવક વધતા નબળા બજારમાં પણ આ શેર 6% ઉછળ્યો છે. જાણો રિઝલ્ટની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ Sep 08, 2026 પર 01:32