IDFC First Bank Share Price: IDFC First Bankના શાનદાર ત્રિમાસિક પરિણામો બાદ શેરમાં 7%નો જંગી ઉછાળો આવ્યો છે. બેંકનો નફો 132% વધીને 1000 કરોડને પાર થયો છે. જાણો મેનેજમેન્ટનો ભવિષ્યનો પ્લાન.