પહેલા ક્વાર્ટરમાં હિંદ ઝિંકનો નફો વર્ષના આધાર પર 4.7 ટકા ઘટીને 2,234 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 4.4 ટકા ઘટીને 7,771 કરોડ રૂપિયા પર રહી છે.