ICICI અને HDFC બેંક દેશની 2 મોટી પ્રાઇવેટ સેક્ટરની બેંકોની ગણતરીમાં આવે છે. આમાં HDFC પહેલા અને પછી ICICI બેંક બીજા ક્રમે આવે છે. તાજેતરમાં બંને બેંકોએ FD પર વ્યાજ વધાર્યું છે. બંને બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી એફડીની મુદત લગભગ સમાન છે, પરંતુ સૌથી વધુ કમાણી કરવાની તક કોણ આપી રહ્યું છે? આ એક મોટો પ્રશ્ન છે, અમે તમને જણાવી રહ્યા છીએ કે બંને બેંકોની FD માટે કેટલો સમય અને વ્યાજ મળે છે. બેંકો 7 દિવસથી 10 વર્ષ સુધીની પરિપક્વતા સાથે FD ઓફર કરે છે અને આ વ્યાજ 2 કરોડ રૂપિયાથી ઓછીની FD માટે આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે આમાંથી કઈ બેંક સૌથી વધુ વ્યાજ આપી રહી છે.
આ છે HDFC બેંકના નવા રેટ
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.00 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
61 દિવસથી 89 મહિના: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
90 દિવસથી 6 મહિના: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
6 મહિના 1 દિવસથી 9 મહિના: સામાન્ય લોકો માટે - 5.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.25 ટકા
9 મહિના 1 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.50 ટકા
1 વર્ષથી 15 મહિના: સામાન્ય લોકો માટે - 6.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.00 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
18 મહિનાથી 2 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.75 ટકા.
2 કરોડથી ઓછીની FD પર ICICI બેંકના વ્યાજ દરો..
7 દિવસથી 14 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
15 દિવસથી 29 દિવસ: સામાન્ય લોકો માટે - 3.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 3.50 ટકા
30 દિવસથી 45 દિવસ: સામાન્ય લોકો માટે - 3.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.00 ટકા
46 દિવસથી 60 દિવસ: સામાન્ય લોકો માટે - 4.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 4.50 ટકા
61 દિવસથી 90 દિવસ: સામાન્ય લોકો માટે - 4.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 5.00 ટકા
91 દિવસથી 120 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.25 ટકા
121 દિવસથી 150 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.25 ટકા
151 દિવસથી 184 દિવસ: સામાન્ય લોકો માટે - 4.75 ટકા; વરિષ્ઠ નાગરિકો માટે - 5.25 ટકા
185 દિવસથી 210 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.00 ટકા
211 દિવસથી 270 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.00 ટકા
271 દિવસથી 289 દિવસ: સામાન્ય લોકો માટે - 5.50 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.00 ટકા
290 દિવસથી 1 વર્ષથી ઓછા: સામાન્ય લોકો માટે - 5.75 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 6.25 ટકા
1 વર્ષ થી 389 દિવસ: સામાન્ય લોકો માટે - 6.60 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.10 ટકા
390 દિવસથી 15 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 6.60 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.10 ટકા
15 મહિનાથી 18 મહિનાથી ઓછા: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
18 મહિનાથી 2 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
2 વર્ષ 1 દિવસથી 3 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
3 વર્ષ 1 દિવસથી 5 વર્ષ: સામાન્ય લોકો માટે - 7.00 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા
5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ: સામાન્ય લોકો માટે - 6.90 ટકા; વરિષ્ઠ નાગરિક માટે - 7.50 ટકા.