RailTelના ચેરમેન અને એમડી, સંજય કુમારનું કહેવું છે કે ડિસેમ્બરમાં કંપનીએ લગભગ 99 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. કંપનીમાં 3 જાન્યુઆરીએ 5 વર્ષ માટે 186 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. જાન્યુઆરીમાં એનએમડીસી પાસેથી લગભગ 123 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. ફેબ્રુઆરીમાં એસબીઆઈ પાસેથી 253 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે.
સંજય કુમારના મતે બેન્ગાલૂરૂ મેટ્રો પ્રોજેક્ટનો 33 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. કંપનીની ઈસીજીનું પ્રોવિઝનિંગ 39 કરો રૂપિયાની છે તેના કારણે વધારે અસર જોવા મળી રહ્યું છે. હાલ કંપનીના માર્જિન પર દબાણ છે પરંત કોઈ વધારે દબાણ નથી દેખાઈ રહ્યું. કંપનીમાં વૉલ્યૂમ પર પણ ફોકસ કરી રહ્યા છે. અમારી કંપનીને નવા ઑર્ડર પણ મળી રહ્યા છે. કંપનીમાં પહેલા જે ઑર્ડર બાકી છે તેના પર વધારે ફેકસ કરી રહી છે.
સંજય કુમારના અનુસાર આગળ જતા પણ કંપનીના ઑર્ડનથી કંપનીની આવક પર અસર જોવા મળી શકે છે. આવનારા વર્ષમાં પણ 50 ટકા નોન રેલવે બિઝનેસ રેવેન્યૂમાં બુક થશે. કંપનીનાં માર્જિનમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં ડિમાન્ડમાં સારો વધારો થતો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો વધારો થઈ રહ્યો છે.
સંજય કુમારનું કહેવું છે કે કંપનીનાં રેવેન્યૂમાં સારો સુધારો થઈ રહ્યો છે. કંપનીમાં સેલ્સ વધી રહ્યા છે. કંપનીમાં ઘણા નવા ઑર્ડર મળી રહ્યા છે. કંપનીની બેલેન્સશીટમાં પણ વધારો થઈ રહ્યો છે. અમારા કંપનીમાં આઈસીઈના સેક્ટરના છે જેમાં અમે ડેટા સેન્ટરને અપગ્રેડ કરે છે.