સારદા એનર્જી એન્ડ મિનરલ્સના ડાયરેક્ટર અને ગ્રુપ સીએફઓ, પીકે જૈનનું કહેવું છે કે છત્તિસગઢમાં કલ્યાણી માઈન્સ માટે ઓછી બોલી લગાવી હતી. કંપનીનાં પ્રોડક્શનમાં સારો સુધારો જોવા મળી શકે છે. કંપનીમાંથી જે પણ પ્રોડક્શન નીકળશે તેમાંતી 4.50 ટકા કંપનીને ફાયદો મળશે.
પીકે જૈનના મતે આ કંપનીની માઈનિંગ અમારા કંપનીને મળી છે. આ કોલસા ખૂબ સારો છે. આ માઈનિંગથી અમારી કંપનીને 180-200 કરોડ રેવેન્યૂ મળી શકે છે. ગર્મીની શિઝનમાં કોલસાની માંગ ઘણી વધી જાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે સ્થિતિ ખરાબ નથી થઈ રહી. આ વર્ષમાં સારા ગ્રોથની સંભાવના દેખાઈ રહી છે. જેથી કંપનીના સપ્લાઈમાં પણ સારો વધારો થઈ શકે છે.
પીકે જૈનના અનુસાર કંપનીનાં એક્સપોર્ટમાં 50 ટકા ઓછા થઈ ગયા છે. કંપનીનાં ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં પ્રોજક્શનમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સરકારનું પર પૂરતો સહયોગ મળી રહ્યો છે. પ્રાઈવેટ કંપનીથી પણ ઘણા ઑર્ડર મળી રહ્યા છે.
પીકે જૈનના મુજબ જેથી પ્રાઈજમાં પણ થોડો વધારો થઈ શકે છે. ક્વાર્ટર 4 માં પ્રોફિટમાં ઘણો સુધાર જોવા મળ્યો છે. કંપનીનાં એબિટડા માર્જિનમાં પણ સારો સુધારો થઈ રહ્યો છે. હાલ કંપનીમાં ડેટ પર કોઈ વધારો કરવાની જરૂરત નથી. કંપનીની ઑર્ડર બુકમાં પણ સારો ગ્રોથ મળી રહ્યો છે. કંપનીનાં પ્રોજેક્ટરમાં પણ વધારો થઈ રહ્યો છે.