Royal Enfield ની અપડેટેડ ક્લાસિક 350 આ મહીને લૉન્ચ થશે, નવા ઈંજનથી મળશે વધારે પાવર - royal enfield will launch updated classic 350 in this month what to expect | Moneycontrol Gujarati
Get App

Royal Enfield ની અપડેટેડ ક્લાસિક 350 આ મહીને લૉન્ચ થશે, નવા ઈંજનથી મળશે વધારે પાવર

નવા વર્ઝનમાં પહેલાથી વધારે પાવર વાળા ઈંજન અને નવા ફીચર્સ છે, શરૂઆતી કિંમત 1.85 લાખ રૂપિયા હશે.

અપડેટેડ 01:40:55 PM Aug 14, 2021 પર
Story continues below Advertisement

રોયલ એનફિલ્ડે અપડેટેડ ક્લાસિક 350 મોટરસાઇકલની લોન્ચ તારીખની પુષ્ટિ કરી છે. નવી ક્લાસિક 350 27 ઓગસ્ટથી વેચાણ માટે ઉપલબ્ધ થશે. મિકેનિકલ્સ સાથે, તેમાં કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. તેના એન્જિન Meteor 350 માંથી લેવામાં આવ્યું છે. તેમાં રાઇડર્સને મદદ કરવા માટે ટ્રીપર ટર્ન-ટુ-ટર્ન નેવિગેશન તેમજ નાની સ્ક્રીન પણ મળશે.

નેવિગેશન માટે રાઈડર્સ પોતાના સ્માર્ટફોનના બ્લૂટૂથ કનેક્શનનો ઉપયોગ કરી શકશે.

ક્લાસિક 350 માં નવા ઈંજન લગાવામાં આવ્યુ છે. તેના 349 cc સિંગલ સિલિંડર DOHC એન્જિન કંપનીના Meteor 350 મૉડલથી લેવામાં આવ્યા છે.

આ મોટરસાઇકલના વર્તમાન મોડલની કિંમતમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો. સૌથી મોંઘા વેરિઅન્ટ માટે હવે તે 2 લાખ રૂપિયાથી વધુ હશે. તેની પ્રારંભિક કિંમત 1.8 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, અમદાવાદ) છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 13, 2021 4:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.