વર્ષના બીજા ભાગમાં નવા પ્રોડક્ટ લઇને આવશે: વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ - will be bringing new products in the second half of the year vst tillers tractors | Moneycontrol Gujarati
Get App

વર્ષના બીજા ભાગમાં નવા પ્રોડક્ટ લઇને આવશે: વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સ

એક્સપોર્ટમાં ગયા વર્ષે સારો ગ્રોથ જોવા મળ્યો છે. જે દેશમાં એક્સપોર્ટ નથી કર્યું તેમાં પણ શરૂ કરવાનો પ્રયાસ ચાલુ છે.

અપડેટેડ 05:01:44 PM Jul 05, 2022 પર
Story continues below Advertisement

વીએસટી ટીલર્સ ટ્રેક્ટર્સના સીએફઓ, એન્ટની ચેરુકરાનું કહેવું છે કે આ વર્ષે લેટિન અમેરિકામાં પ્રવેશની યોજના છે. કંપની વર્ષના બીજા ભાગમાં નવા પ્રોડક્ટ લઇને આવશે. કંપનીના ડિમાન્ડમાં સારી તેજી જોવા મળી રહી છે. કંપનીના ગ્રોથમાં સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના રેવેન્યૂ પર સારો સુધારો જોવા મળી રહ્યો છે. કંપનીના સેલ્સમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાને કારણે કંપનીમાં સેલ્સ વધી રહી છે. આગળ ટ્રેક્ટરના સેલ્સમાં વધારો થઈ શકે આવી આશા છે.

એન્ટની ચેરુકરાનું કહેવું છે કે ખેડૂતો માટે ચોમાસાની સિઝન ખૂબ મહત્વની હોય છે. ચોમાસામાં વરસાદ મોડૂ થવાથી યીલ્ડમાં અસર પડે છે. આ વર્ષે વરસાદ જવ્દી શરૂ થઈ ગયું છે, જે થી કારીફ કૉર્પ માટે સારૂ રહેશે. માર્કેરમાં ટ્રેક્ટર્સના સેલ્સમાં સુધારો જોવા મળી શકે છે. ચેમાસો મોડૂ થવાને કારણે સેલ્સમાં દબાણ જોવા મળી શકે છે. માર્કેટમાં સેલ્સ વધે તેના પર આશા છે. કંપનીમાં જે ખરીદારી કરવાનું ટાળી રહી છે.

એન્ટની ચેરુકરાનું કહેવું છે કે કંપનીમાં કઈક નવું પ્રોડક્શન અથવા ઑફર દિવાળી સુધી લાવી રહી છે. કંપનીમાં નવા ટ્રેક્ટર્સ લૉન્ચ કરી રહી છે. હાલમાં જોઈ રહ્યા છે કે કોમોટિડીમાં કોવો સુધારો આવશે. અમારા કંપનીના 60 ટકા માર્કેટ શેર છે. ગયા વર્ષથી માર્કેટ સેગમેન્ટમાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2023 સુધી સેલ્સમાં સુધારાની આશા છે.

એન્ટની ચેરુકરાનું કહેવું છે કે આવનારા સમયમાં કેપેસિટી પર કામ કરવું પડશે. કંપનીનાં માર્જિનમાં સારો સુધારો જોવા મળી શકે છે. કંપનીમાં ગ્રોથ પ્રોજેક્ટ પણ શરૂ કર્યા છે. કંપનીમાં એક્સપોર્ટમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. એક્સપોર્ટમાં ગયા વર્ષે સારો ગ્રોથ જોવા મળ્યો છે. જે દેશમાં એક્સપોર્ટ નથી કર્યું તેમાં પણ શરૂ કરવાનો પ્રયાસ ચાલુ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 05, 2022 1:25 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.