Atul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડો | Moneycontrol Gujarati
Get App

Atul Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 40.2% ઘટ્યો, આવક પણ ઘટાડો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 03:11:34 PM Oct 20, 2023 પર
Story continues below Advertisement
બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Atul Q2 Result: અતુલ (Atul) એ 20 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર ઘટ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ ઘટાડો જોવાને મળ્યો છે.

    નફામાં ઘટાડો

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 40.2 ટકા ઘટીને 90.3 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 151 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 109 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં ઘટાડો

    કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 19.7 ટકા ઘટીને 1,194 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1,487 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1,139 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો ઘટાડો

    વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 29.1 ટકા ઘટાડાની સાથે 156 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 220 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 172 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 14.8 ટકા થી ઘટીને 13.1 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 15.1 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    નિફ્ટીમાં 19,560 પર સારો સપોર્ટ, બેન્ક નિફ્ટીમાં 44300ના લેવલની શક્યતા: કુનાલ પરાર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 20, 2023 2:13 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.