ચોઈસ બ્રોકિંગના કુનાલ પરારનું કહેવું છે કે નિફ્ટીમાં માઈનર ઑપનિંગ ગેપડાઉન જોવા મળ્યું છે. બેન્ક નિફ્ટી 43800 પર ટ્રેડ કરી રહી છે, અને નિફ્ટી 19560 પાસે ટ્રેડ કરી રહ્યો છે. હાલમાં મારા મતે ખરીદીની સલાહ બની રહી છે. હાલના માર્કેટથી નિફ્ટી અને બેન્ક નિફ્ટીમાં સારો સપોર્ટ બની રહ્યો છે.
કુનાલ પરારના મતે બેન્ક નિફ્ટીમાં ફ્યૂચર વ્યૂ 43868 પાસે બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 44300ના લેવલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં 19555 પાસે જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં 19450નો સારો સપોર્ટ આવી શકે છે. આગળ નિફ્ટીમાં 19700-19750ના લેવલ આવી શકે છે. માર્કેટમાં આજે બાઉન્ટ બેક બનતો જોવા મળી રહ્યો છે.
HDFC Bank: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 1545-1570 રૂપિયા, સ્ટૉપલોસ- 1500 રૂપિયા
Titan Company: હાલના સ્તર પર ખરીદો, લક્ષ્યાંક - 3325-3370 રૂપિયા, સ્ટૉપલોસ- 3240 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.