Hindustan Zinc Q4 Result: નેટ પ્રોફિટ 12 ટકા ઘટીને 2,583 કરોડ રૂપિયા, પરંતુ અનુમાનથી રહ્યા સારા
vedanta Groupની કંપની Hindustan Zincએ શુક્રાવારે તેના પરિણામ રજૂ કર્યા છે. જેના અનુસાર 31 માર્ચ, 2023એ સમાપ્ત ચાથા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 12 ટકાથી ઘટીને 2,583 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટી 2,928 કરોડ રૂપિયા રહ્યો હતો.
વેદાંતા ગ્રુપ (vedanta Group)ની કંપની હિન્દુસ્તાન ઝિંક (Hindustan Zinc ltd (HZL)એ શુક્રાવારે 31 માર્ચ, 2023એ સમાપ્ત ચાથા ક્વાર્ટર માટે કંસોલિડેટેડ નેટ પ્રોફિટમાં 12 ટકાના ઘટાડા સાથે 2583 કરોડ રૂપિયાનો નફો દર્જ કર્યો છે. છેલ્લા વર્ષ આ ક્વાર્ટરમાં કંપનીએ 2928 કરોડ રૂપિયાનો નેટ પ્રોફિટ કમાવ્યો હતો. CNBC-TV18 પોલના ચોથા ક્વાર્ટર માટે 2465 કરોડ રૂપિયાના નફાના અનુસાર લગાવ્યા હતો. માર્ચ ક્વાર્ટરમાં આવક 3.3 ટકા ઘટીને 8509 કરોડ રૂપિયા રહી જે છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં 8797 કરોડ રૂપિયા રહી હતી.
ઑપરેટિંગ લેવલ પર Ebitda આ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 14.2 ટકાથી વધીને 4255 કરોડ રૂપિયા રહી ગઈ છે, જો છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં 4962 કરોડ રૂપિયા રહ્યા હતા. છેલ્લા નાણાકીય વર્ષના આ સમય ગાળામાં Ebitda માર્જિન 56.4 ટકા રહેલાની સરખામણીમાં આ વખતે ચોથા ક્વાર્ટરમાં Ebitda માર્જિન 50 ટકા રહ્યા છે.
પૂરા વર્ષ માટે Hindustan Zinc Ltd (HZL)ના નેટ પ્રોફિટ 10,511 કરોડ રૂપિયા રહ્યા છે. જો વર્ષના આધાર પર 9.2 ટકા વધારે રહ્યા છે. Ebitda ટેક્સમાં વધારાને કારણે આંશિક રૂપથી ઑપરેશન્સથી રેવેન્યૂ 34,098 કરોડ રૂપિયા રહ્યા છે. જેમાં વર્ષના આધાર પર 15.8 ટકાનો વધારો જોવા મળ્યો છે.
પૂરા વર્ષ માટે Ebitda 17,590 કરોડ રૂપિયા રહ્યા છે. જો વર્ષ દર વર્ષ 8.0 ટકા વધું રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર જસ્તા, સીસા અને ચાંદીની કિંમતોમાં વધારા સાથે મેટલ અને ચાંદીની માત્રામાં સુધારાને કારણે રેવેન્યૂમાં 8.2 ટકાનો વધારો થયો છે. સારા રેવેન્યૂ અને ઓછા ખર્ચને કારણે મુખ્ય રૂપથી ક્વાર્ટર Ebitdaમાં સુધાર થયો છે.
કંપનીના સીઈઓ અરૂણ મિશ્રાએ કહ્યું છે કે, "એક એતિહાસિક ઉચ્ચ વાર્ષિક પરિચાલન અને નાણાકીય પ્રદર્શન દર્જ કરવાની સાથે આ નિશ્ચિત રૂપથી હિન્દુસ્તાન ઝિંક માટે એક મહત્વ વર્ષ રહ્યા છે. આ વર્ષ અમને 10 લાખ ટન ધતુંના માર્કને પાર કરવાનો ઉત્કૃષ્ટ માઈલસ્ટોન પ્રાપ્ત કરી છે.
તેમણે આગલ કહ્યું છે કે, "મને આવા કરતા ખુશી શઈ રહી છે કે હિન્દુસ્તાન ઝિંક હવે વિશ્વ સ્તર પર પાંચમાં સૌથી મોટી ચાંદી ઉત્પાદનના સ્થાન પર પહોંચી ગઈ છે. તેના સિવાય, અમે ક્ષમતા વિસ્તાર, સિનર્જેટિક ગ્રોથ અને વેલ્યૂ ઈન્ટીગ્રેશનની દિશામાં નિર્દેશિત તેના રણનીતિક વિકાસ પરિયોજનાઓ પર સારી રીતે આગળ વધી રહી છે."
ડિસ્ક્લેમર: અહીં આપવા વાળા વિચાર અને રોકાણ સલાહ રોકાણ જાણકારોને તેના પ્રાઈવેટ વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકામ લેવાથી પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.