Wipro Q2 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 3% વધી, ડૉલર આવકમાં મામૂલી વધારો | Moneycontrol Gujarati
Get App

Wipro Q2 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 3% વધી, ડૉલર આવકમાં મામૂલી વધારો

Wipro Q2 Result: વિપ્રોની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.5 ટકા વધીને 22,641 કરોડ રૂપિયા પર રહી છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 0.6 ટકા વધીને 2,604.3 કરોડ પર રહી છે

અપડેટેડ 04:35:46 PM Oct 16, 2025 પર
Story continues below Advertisement
Wipro Q2 Result: વિપ્રો (Wipro) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Wipro Q2 Result: વિપ્રો (Wipro) એ 16 ઓક્ટોબરના નાણાકીય વર્ષ 2025-26 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને ડૉલર આવકમાં વધારો જોવાને મળ્યો છે.

આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 2.5 ટકા વધીને 22,641 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 22,080 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 22,700 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


ડૉલર આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 0.6 ટકા વધીને 2,604.3 કરોડ પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 2,587.4 કરોડ પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,595 કરોડ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 6 ટકા વધારાની સાથે 3,783 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં 3,572 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3,820 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 16.2 ટકા થી વધીને 16.7 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16.8 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Infosys Q2 Result: વર્ષના આધાર પર નફો 6% વધ્યો, ડૉલર આવક 3% વધી

MoneyControl News

MoneyControl News

First Published: Oct 16, 2025 4:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.