રિટેલ મોંઘવારી દર જુલાઈ માં વધારા સાથે 7.44 ટકા રહી | Moneycontrol Gujarati
Get App

રિટેલ મોંઘવારી દર જુલાઈ માં વધારા સાથે 7.44 ટકા રહી

રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ ઘટાડા સાથે જુલાઈ 2023 માં 7.44 ટકા રહી છે. તેની સરખામણીમાં જૂનમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 4.81 ટકા હતી.

અપડેટેડ 05:48:04 PM Aug 14, 2023 પર
Story continues below Advertisement

રિટેલ મોંઘવારી દર (CPI)ની ગ્રોથ ઘટાડા સાથે જુલાઈ 2023 માં 7.44 ટકા રહી છે. તેની સરખામણીમાં જૂનમાં રિટેલ મોંઘવારી દરના ગ્રોથ 4.81 ટકા હતી.

મહીના દર મહીના આઘાર પર જુલાઈમાં ખાદ્ય મોંઘવારી 4.49 ટકાથી વધીને 11.51 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર જુલાઈમાં ગ્રામીણ મોંઘવારી 4.72 ટકાથી વધીને 7.63 ટકા રહી છે.

મહીના દર મહીના આઘાર પર જુલાઈમાં શહેરી મોંઘવારી 4.96 ટકાથી વધીને 7.02 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર જુલાઈમાં શાકભાજીનો મોંઘવારી -0.93 ટકાથી વધીને 37.34 ટકા રહી છે.


મહીના દર મહીના આધાર પર જુલાઈમાં ફ્યૂલ અને વીજળીના મોંઘવારી 3.92 ટકાથી ઘટીને 3.67 ટકા રહી છે. મહીના દર મહીના આધાર પર જુલાઈમાં હાઉસિંગ મોંઘવારી 4.56 ટકાથી ઘટીને 4.47 ટકા રહી છે.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં કપડા અને ફૂટવેર મોંઘવારી 6.19 ટકાથી ઘટીને 5.64 ટકા રહી છે. મહીના દર મહીના આઘાર પર જુલાઈમાં કઠોળ મોંઘવારી 10.53 ટકાથી વધીને 13.27 ટકા રહી છે.

મહીના દર મહીના આધાર પર જુલાઈમાં કોર મોઘવારી 5.1 ટકાથી ઘટીને 4.9 ટકા રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 14, 2023 5:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.