NBCCના શેરમાં 11% ની મજબૂત તેજી, ઑફિસ સ્પેસના વેચાણથી 1,500 કરોડ રૂપિયાના નફાના ન્યૂઝથી મળ્યો સપોર્ટ - nbcc shares rise 11 support for rs 1500 crore profit from sales of office space | Moneycontrol Gujarati
Get App

NBCCના શેરમાં 11% ની મજબૂત તેજી, ઑફિસ સ્પેસના વેચાણથી 1,500 કરોડ રૂપિયાના નફાના ન્યૂઝથી મળ્યો સપોર્ટ

NBCCના એક અધિકારીએ કહ્યું કે આ ફંડ શહેરમાં સાત હાઉસિંગ કૉલોનીના પુનઃવિકાસમાં મદદ મળશે. કંપની દિલ્હીમાં ઑફિસની સાથે-સાથે રેસિડેન્શિયલ સ્પેસ સંબંધિત અનેક પ્રોજેક્ટના વિકાસ પર કામ કરી રહી છે.

અપડેટેડ 09:40:16 AM Jul 08, 2022 પર
Story continues below Advertisement

NBCC Shares: સરકારે સ્વામિત્વ વાળી બિલ્ડર એનબીસીસીના શેરમાં ગુરુવાર, 7 જુલાઈએ 11 ટકા સુધીની મજબૂતી જોવા મળી. આવા સમાચાર છે કે કંપનીના રાષ્ટ્રીય રાજધાનીમાં ઑફિસ સ્પેસના વેચાણથી ખાસો ફાયદો થશે.

ઇકોનૉમિક ટાઇમ્સના એક રિપોર્ટમાં, NBCCના એક અધિકારીએ કહ્યું કે કંપની 2022-23 માં સેન્ટ્રલ અને સાઉથ દિલ્હીમાં ઑફિસ સ્પેસના વેચાણથી 1500 કરોડ રૂપિયા મળવાની આશા છે.

વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 11 લાખ વર્ગ ફુટ વેચીને 4416 કરોડ રૂપિયા કમાવ્યા

અધિકારીએ કહ્યું કે આ ફંડ શહેરમાં સાત હાઉસિંગ કૉલોનીના પુનઃવિકાસમાં મદદ મળશે. કંપની દિલ્હીમાં ઑફિસની સાથે-સાથે રેસિડેન્શિયલ સ્પેસ સંબંધિત અનેક પ્રોજેક્ટના વિકાસ પર કામ કરી રહી છે.

રિપોર્ટ અનુસાર, NBCC વર્લ્ડ ટ્રેડ સેન્ટર (World Trade Center)માં લગભગ 11 લાખ વર્ગ ફુટ વેચીને 44416 કરોડ રૂપિયાની કમાણી થઈ છે, જે સાઉથ દિલ્હીના નોપોજી નગરમાં બની રહ્યું છે.


Tata Motorsના શેર 4% મજબૂત, ચીનમાં રિવાઈવલથી JLRના બિઝનેસને સપોર્ટ મળવાની આશા

ટ્રાઇ સહિત ઘણાને વેચી ઑફિસ સ્પેસ

જુલાઈમાં, કંપની ટેલિકૉમ રેગુલેટરી અથૉરિટી ઑફ ઇન્ડિયા (TRAI), સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ગેરુલેટરી કમીશન (CERC), નેશનલ એન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસેઝ ઇન્ક (NICSI) અને એક અન્ય સરકારી એન્ટિટીને એક ઑક્શન દ્વારા 936 કરોડ રૂપિયામાં ઑફિસ સ્પેસ વેચ્યા છે.

મે મા, પેન્સન ફંડ રેગુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથૉરિટી (PFRDA) અને નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઑફ ઇન્ડિયા (NIXI)એ કંપનીથી ઑફિસ સ્પેસ ખરીદ્યા છે.

એનાલિસ્ટ સર્વસમ્મતિથી કંપનીના સેર માટે "હોલ્ડ" રેટિંગ આપી છે. ગુરુવારે બીએસઈ પર શેર લગભગ 9 ટકા મજબૂત થઈને 31.70 રૂપિયા પર બંધ થયો.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2022 4:55 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.