બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Bajaj Finserv
બજાજ આલિયાન્ઝ GI ને બોમ્બે HC થી મોટી રાહત મળી. મહારાષ્ટ્ર સરકાર સામે ₹374Crનો કેસ જીત્યો. બોમ્બે HCએ પાક વીમાની વધારાની માંગ વાજબી નથી. ધારાશિવ જિલ્લામાં પાકને કોઈ નુકસાન થયું નથી. સરકાર સમર્થિત ખેડૂતોની અરજી કોર્ટે ફગાવી.
Adani Enterprises
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ માટે ₹4,081 કરોડનો LoA મળ્યો.
NCC
બિહાર સરકાર પાસેથી ₹2,090.5 કરોડનો ઓર્ડર મળ્યો. બાર્નર જળાશય યોજનાનાના કન્સ્ટ્રક્શન માટે કંપનીને ઓર્ડર મળ્યો.
Maruti Suzuki
કંપનીએ નવી વિક્ટોરિસ SUV લોન્ચ કરી. નવી વિક્ટોરિસ SUVના ભાવ ₹10.49 લાખથી શરુ.
Wipro
કંપનીએ ક્રાઉડસ્ટ્રાઈક સાથે પાર્ટનશિપ કરી. AI-સંચાલિત યુનિફાઈડ સિક્યોરિટી સર્વિસ માટે પાર્ટનશિપ કરી.
Zydus Life
Canine Urinary Incontinence માટે સામાન્ય સારવાર લૉન્ચ કરી. કૂતરા અને બિલાડીમાં લાંબા ગાળાની હૃદયની સંભાળ માટે દવા લૉન્ચ કરી. જેના માટે સસ્તી ફ્યુરોસેમાઇડ ગોળીઓ કરી લૉન્ચ. ZYVET એનિમલ હેલ્થ દ્વારા પશુચિકિત્સા ક્ષેત્રમાં પ્રથમ FDA-મંજૂર જેનેરિક્સ લોન્ચ કરી.
Transrail Lighting
કંપનીને આફ્રિકામાં ₹421 કરોડનો ઓર્ડર મળ્યો. FY26માં કંપનીનો ટોટલ ઈનફ્લો ₹3,500 કરોડને પાર.
Sanghvi Movers
વિવિધ વીજ ઉત્પાદકો પાસેથી કંપનીને ઓર્ડર મળ્યા. કંપનીને કુલ ₹292 કરોડનો વર્ક ઓર્ડર મળ્યા.
AGI Greenpac
ક્ષમતા વિસ્તરણ માટે ₹47 કરોડનું રોકાણ કરશે. કન્ટેનર અને સ્પેશાલિટી ગ્લાસ ફેસિલિટીમાં વિસ્તરણ કરશે. માર્ચ 2026 સુધીમાં વિસ્તરણ પુરૂ કરવાનું લક્ષ્ય છે.
MIDHANI
કંપનીને ₹136 કરોડનો ઓર્ડર મળ્યો. કંપનીની ઓપન ઓર્ડર બુક ₹1,983 કરોડ થઈ.
Asahi India Glass
કંપની QIP દ્વારા ફંડ એકત્ર કરશે. ફ્લોર પ્રાઈસ ₹844.79 પ્રતિશેર નક્કી કરવામાં આવી.
JSW Infra
JSW કોલકાતા કન્ટેનરે પોર્ટ ઓથોરિટી સાથે કરાર કર્યા. કંપનીએ 30 વર્ષના કન્સેશન કરાર કર્યા.
LIC of India (LICI)
₹92.48 કરોડથી વધુનો GST ડિમાન્ડ ઓર્ડર મળ્યો. FY 2021-22 માટે દંડ મળ્યો. કમિશનર (અપીલ), જમશેદપુર સમક્ષ અપીલ કરશે.
63 Moons
કંપનીનું FY25 માટે ડિવિડન્ડ જાહેર કરશે. 17 સપ્ટેમ્બર ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ તરીકે જાહેર કરશે.
Canara Bank
આર્મ કેનેરા HSBC લાઇફને IPO પ્રોસ્પેક્ટસ માટે SEBIની મંજૂરી મળી.
Lemon Tree Hotels
કંપનીએ બિહારમાં પોતાનો વિસ્તાર વધાર્યો. Gayaમાં 56 રૂમની પ્રોપર્ટી ખોલી. કંપનીની સબ્સિ઼ડિયરી કાર્નેશન હોટેલ્સ દ્વારા પ્રોપર્ટી મેનેજ કરવામાં આવશે.
IRCON International
કંપનીની સબ્સિડરી IRCON રિન્યુએબલ પાવરે 100MWનો પ્લાન્ટ શરુ કર્યો. સબ્સિડરીએ લોટ-6 સોલર કેપેસિટી ક્ષમતાનો આ પ્રોજેકટ શરૂ કર્યો. આયોજિત 500 MW પ્લાન્ટમાંથી કુલ કમિશન્ડ ક્ષમતા હવે 400MW છે. આયોજિત 500MWના સોલર પ્લાન્ટનું 80% કાર્ય પૂર્ણ કરશે.
Sandur Manganese
2:1 બોનસ ઇશ્યૂ માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.