Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અગ્રણી એરોસ્પેસ એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હીટની કેનેડા સાથે કરાર કર્યા. RTX ગ્રુપની કંપની છે પ્રેટ એન્ડ વ્હીટની કેનેડા. HALE UAV પ્રોગ્રામ માટે ટર્બોપ્રોપ એન્જિન એક્સપ્લોર કરવા માટે કરાર કર્યા.

અપડેટેડ 10:47:04 AM Sep 16, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

FINTECH COMPANIES

UPI માટે રિવાઇઝ્ડ MDR ફ્રેમવર્ક 15 ઓક્ટોબર 2026થી અમલમાં આવશે. ગ્રાહકો માટે UPI પેમેન્ટ અગાઉની જેમ જ ફ્રી રહેશે. ₹2000 સુધીના P2P (person-to-person ) અને P2M (Person-to-Merchant )ટ્રાન્ઝેક્શન પર MDR લાગશે નહીં. 95%થી વધુ P2M ટ્રાન્ઝેક્શન અસર.


Groww

Growwમાં આજે ₹1918 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર બ્લૉક ડીલ દ્વારા 10.2 Cr શેર્સ વેચી શકે છે. Peak XV Partners, Sequoia (સેક્વોઇઆ) Capital 1.6% હિસ્સો વેચી શકે છે. ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹191.45 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 3.1% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. બ્લૉક ડીલ બાદ 30 દિવસનો લોક-અપ પીરિયડ રહેશે.

NBCC

NEEPCO, SAIL, દામોદર વેલી કોર્પ, ED ઓફિસ, ભુવનેશ્વર પાસેથી ઓર્ડર મળ્યા. ₹145 Crના મલ્ટીપલ PMC ઓર્ડર મળ્યા.

BHEL

ટિટાગઢ રેલ સિસ્ટમ્સ સાથે 50:50 JV કરશે. વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ્સના મેઈન્ટેનન્સ માટે JV કરશે.

AUROBINDO PHARMA

US FDA પાસેથી તેલંગાણાના યુનિટ-II API મેન્યુફેક્ચરિંગ યુનિટને 1 અવલોકન મળ્યું. 7 થી 15 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

SONATA SOFTWARE

સોનાટા ઇન્ફોર્મેશન ટેક્નોલોજીએ Amazon Web Services સાથે સ્ટ્રેટેજિક કરાર કર્યા. 5 વર્ષ માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા. ભારતમાં Cloud Modernizationને વેગ આપવા માટે સ્ટ્રેટેજિક કરાર કર્યા.

BLUE STAR

W.J. Towell એન્ડ Coએ આર્બિટ્રેશન અવોર્ડને રદ્દ કરવા માટે દુબઈ કોર્ટમાં અરજી કરી. કંપનીએ કહ્યું WJTના દાવાઓને Arbitrator દ્વારા અગાઉ જ ફગાવી દેવામાં આવ્યા હતો. અન્યુલમેન્ટ પ્રોસીડિંગ્સ, અપીલથી અલગ છે અને ચોક્કસ, મર્યાદિત ગ્રાઉન્ડ્સ પૂરતી જ સીમિત છે. WJT દ્વારા રજૂ કરવામાં આવેલા અન્યુલમેન્ટના ગ્રાઉન્ડ્સ પાયાવિહોણા છે.

INDIA PESTICIDES

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 2 મોટી રેગ્યુલેટરી મંજૂરી મળી. કંપનીના ઇન્સેક્ટીસાઇડ પ્રોડક્ટ માટે UKમાં ટેક્નિકલ ઈક્વિવેલન્સને મંજૂરી. આર્જેન્ટિનામાં હર્બિસાઈડ રજિસ્ટર કર્યું. કંપનીએ પોતાના એક હર્બિસાઈડ પ્રોડક્ટ માટે પ્રોડક્ટ રજિસ્ટ્રેશન હાંસલ કર્યું. આર્જેન્ટિનીયન એગ્રોકેમિકલ માર્કેટમાં પ્રવેશને મંજૂરી મળી.

SAATVIK GREEN ENERGY

સોલર એનર્જી કોર્પોરેશન પાસેથી ₹1041.63 Crનો ઓર્ડર મળ્યો. સોલર PV મોડ્યુલ્સ સપ્લાય માટે ઓર્ડર મળ્યો.

GMR AIRPORTS

વર્ષ દર વર્ષના આધાર પર પેસેન્જર ટ્રાફિક 0.9% વધી વધીને 94 લાખ Pax છે. વર્ષ દર વર્ષના આધાર પર સ્થાનિક પેસેન્જર ટ્રાફિક 1.1% ઘટી 7.1 m Pax છે. વર્ષ દર વર્ષના આધાર પર ઈન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક 0.5% વધી 2.4 m Pax છે. વર્ષ દર વર્ષના આધાર પર એરક્રાફ્ટ મૂવમેન્ટ 6.3% વધી 62,498 છે.

GMM Pfaudler

એલેક્ઝાન્ડર પોમ્પ્નર એ ગ્રુપ CFO પદેથી રાજીનામું આપ્યું. Ankit Nayyar કંપનીના નવા ગ્રુપ CFO તરીકે નિયુક્ત કર્યા. 4 નવેમ્બરથી Ankit Nayyar ગ્રુપ CFO તરીકે પદ સંભાળશે.

Bharat Forge

અગ્રણી એરોસ્પેસ એન્જિન ઉત્પાદક પ્રેટ એન્ડ વ્હીટની કેનેડા સાથે કરાર કર્યા. RTX ગ્રુપની કંપની છે પ્રેટ એન્ડ વ્હીટની કેનેડા. HALE UAV પ્રોગ્રામ માટે ટર્બોપ્રોપ એન્જિન એક્સપ્લોર કરવા માટે કરાર કર્યા.

RR KABEL

સિલ્વાસામાં વાયર્સ એન્ડ કેબલ્સ યુનિટ ખાતે કમર્શિયલ પ્રોડક્શન શરૂ કર્યુ. હાલની ક્ષમતા 12,000 mt/yr છે. 18,000 MT પ્રતિ વર્ષ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2026 10:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.