બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Crude
બ્રેન્ટ ક્રૂડ $109/bbl ને પાર. US-ઈરાન તણાવથી બ્રેન્ટનો પ્રાઈસ $109/bbl ને પાર પહોંચ્યો. સાઉદી અરેબિયામાં ઉત્પાદનમાં કાપને કારણે બ્રેન્ટ ક્રૂડ ઉછાળો. 23 મે બાદ બ્રેન્ટ ઉપલા સ્તર પર પહોંચ્યો. બેન્ટ ક્રૂડ ઈન્ટ્રાડેમાં $109.62/bbl સ્તર પર પહોંચ્યો.
Nse ipo
NSE IPOનો પ્રાઈસ બેન્ડ ₹1700-₹1785 પ્રતિશેર નક્કી કરી છે. NSE IPO માટે લોટ સાઈઝ 8 શેરની રહેશે. IPO 17થી 21 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. NSEનો IPO ₹4.42 Lk Crના વેલ્યુએશન પર થશે. બપોરે 2:30 વાગે NSEની પ્રેસ કોન્ફરન્સ થશે. NSEના IPOમાં OFS સાઈઝ ₹22562 Cr રહેશે. BSE પર થશે NSEની લિસ્ટિંગ.
Granules
ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયામાં ₹1500 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર કૃષ્ણા પ્રસાદ ચિગુરુપતિ બ્લોક ડીલ દ્વારા 6.94% હિસ્સો વેચી શકે. 1.72 Cr શેર્સની બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹872.5/Sh શક્ય છે. ડીલ બાદ 180 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.
Capital Market
SEBI ચેરમેનનું નિવેદન છે MSCI એ સ્વીકાર્યું છે કે CAS હેઠળ રીબેલેન્સિંગ સારું રહ્યું. એક્સપાયરી પર CAS આધારિત ક્લોઝિંગ પ્રાઈસના નિયમોની સમીક્ષા ચાલુ. CASના અમલીકરણમાં શરૂઆતી પડકારો પડ્યા. CASના અમલીકરણ બાદ શરૂઆતમાં લિક્વિડિટી થોડી સમસ્યા રહી. પરંતુ સમય જતાં લિક્વિડિટી વધશે.
Coforge
બોર્ડ ઈવેલ્યુએશન એક વાર્ષિક કાનૂની જરૂરિયાત,જે FY25-26 માટે કરવામાં આવી. આ ફાઈનાન્શિયલ ઓડિટની પરિણામો કે આઉટલૂક પર કોઈ અસર નહીં.
HDFC Bank
બહેરીન કોર્ટ પાસેથી HDFC બેન્કને મોટી રાહત મળી. Credit Suisse AT1 બોન્ડ મામલે મોટી રાહત મળી. બોન્ડ સાથે જોડાયેલા રોકાણકારોના તમામ 7 દાવા ફગાવી દેવામાં આવ્યા. કોર્ટે રોકાણકારોને કેસનો ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો. બહરીન કોર્ટે રોકાણકારો તેમના દાવાઓ માટે પૂરતા પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ રહ્યા. આ અગાઉ, NCDRCએ CS AT1 કેસ પણ ફગાવી દીધો હતો. HDFC બેન્કે કહ્યું અમે પાયાવિહોણા દાવાઓનો સખત વિરોધ કરીશું.
KIMS
સર્વોત્તમ હેલ્થ કેર સાથે 5 વર્ષ માટે કરાર કર્યા. ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટ માટે કરાર કર્યા.
Neogen Chemicals
નિઓજેન કેમિકલ્સએ QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹2189.7 પ્રતિશેર નક્કી કર્યા. QIPમાં 5% સુધી ડિસ્કાઉન્ટ મળી શકે.
Premier Energies
સબ્સિડરીએ RCT એનર્જી સાથે JV કર્યા. 12 GWh બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ મેન્યુફેક્ચરિંગ માટે JV કર્યા.
Vodafone
મની કંટ્રોલના રિપોર્ટ મુજબ SBI કન્સોર્ટિયમનું નેતૃત્વ કરશે. SBIના નેતૃત્વ હેઠળ લિન્ડર કન્સોર્ટિયમ દ્વારા ડેટ ફાઈનાન્સિંગ પૂરું પાડશે. 10 વર્ષના લાંબા ગાળા માટે $3.5 bn સુધીની લોન આપશે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને NaBFID પણ લેન્ડર ગ્રુપનો ભાગ છે. NaBFID એટલે કે National Bank for Financing Infrastructure and Development. ફંડ્સનો ઉપયોગ નેટવર્ક એક્સપાન્શન/રિબિલ્ડિંગ માટે થશે. વોડાફોન આડિયા એરટેલ અને જિયો સાથે વધુ સારી રીતે સ્પર્ધા કરી શકે. લોન ટેન્યોર આશરે 10 વર્ષનો છે. કુમાર મંગલમ બિરલાએ સમગ્ર લોન ટેન્યોર દરમિયાન ચેરમેન તરીકે રહેવું પડશે. પેકેજમાં ડિફોલ્ટ રિપેમેન્ટ ગેરંટીઝ પણ સામેલ છે. વોડાફોન આઈડિયાએ શાહરૂખ ખાનને પોતાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યા. સતત 6 મહિનાનું સબસ્ક્રાઈબર એડિશન છે. ઈન્ડસ્ટ્રીમાં ARPU ટ્રેન્ડ્સ સુધરી રહ્યા છે. ₹360 કરોડની GST ડિમાન્ડ સુપ્રીમ કોર્ટ દ્વારા રિજેક્ટ છે.
Kotak Mahindra Bank
ગ્રુપ પ્રેસિડેન્ટ અને હેડ ઓફ કોમર્શિયલ બેન્કના મનીષ કોઠારીએ રાજીનામું આપ્યું. 30 સપ્ટેમ્બર 2026થી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું.
Milky Mist
સ્કાયર એન્ડ Greek Yogurt માટેનો નવો પ્લાન્ટ શરૂ કર્યો. ₹40 કરોડના રોકાણ સાથે તમિલનાડુમાં નવો પ્લાન્ટ શરૂ કર્યો. 150 ટન પ્રતિ દિવસની પ્રોસેસિંગ ક્ષમતાનો ઉમેરો કર્યો.
Sterlite Technologies
ઓપ્ટિકલ ફાઈબર નોન-કન્ડક્ટિવ પ્લેનમ માટે US સર્ટિફિકેશન મળ્યું. આમાં હાઈ-ડેન્સિટી ફાઈબર ટ્રંક એસેમ્બલીઝનો સમાવેશ થાય છે.
Redington
સિમેન્સ સાથે કરાર કર્યા. આફ્રિકામાં ડિજિટલ ફેરફારને વેગ આપવા માટે કરાર કર્યા. સિમેન્સ પોતાના અદ્યતન ઇન્ડસ્ટ્રિયલ સોફ્ટવેર અને ડિજિટલ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન્સ પૂરા પાડશે.
KSH International
મહારાષ્ટ્ર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસેથી કન્સેન્ટ ટુ ઓપરેટ મળ્યું. મહારાષ્ટ્રમાં પોતાની વાયન્ડિંગ વાયર્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે CTO મળ્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.