બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Gujarat Fluorochemicals
ગુજરાત ફ્લોરો કોમિકલમાં મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર બ્લૉક ડીલ દ્વારા 13 લાખ શેર્સ વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ઓફર સાઈઝ $51.7 મિલિયન છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹3500 પ્રતિશેર શક્ય છે. CMPથી 5.3% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ બાદ 60 દિવસનો લોક-ઈન પીરિયડ છે.
Apollo Tyres
ટીમ ઈન્ડિયાના લીડ સ્પોન્સર તરીકે જાહેરાત કરી. 3 વર્ષ માટે BCCI સાથે કરાર કર્યા. સરકાર દ્વારા મની ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યા બાદ નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાના શર્ટ સ્પોન્સર અપોલો ટાયર સાથે કરાર કર્યા. ડીલ વેલ્યુ ₹579 કરોડની જે ડ્રીમ 11 સાથેના ₹358 કરોડના કરાર કરતાં વધુ છે. ટાયર મેજર સાથેની ડીલ 121 bilateral games અને 21 ICC ગેમ્સને આવરી લેશે.
NLC India
છત્તીસગઢ સરકાર પાસેથી LoA મળ્યો. સેમહારડીહ અને રાયપુરા ફોસ્ફોરાઇટ બ્લૉક માટે LoA મળ્યો.
BEL
કંપનીને 1 સપ્ટેમ્બર બાદ હાલ સુધીમાં વધારોનો ₹712 કરોડનો ઓર્ડર મળ્યો.
RailTel Corporation
બિહાર સરકાર પાસેથી ₹183 કરોડનો ઓર્ડર મળ્યો. સ્માર્ટ ક્લાસરૂમ અને ICT લેબ્સ માટે PM-USHA યોજના હેઠળ ઓર્ડર મળ્યો.
Akzo Nobel India
JSW પેન્ટ્સને Akzo Nobel Indiaમાં 75% હિસ્સો ખરીદવા માટે મંજૂરી મળી. SEBI પાસેથી હિસ્સા અધિગ્રહણ માટે મંજૂરી મળી.
Amber Enterprises
અંબર એન્ટરપ્રાઈસિઝનો QIP ખુલ્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹7790.88 પ્રતિશેર છે.
Speciality Restaurants
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 2 પ્રોજેક્ટમાંમ ડેવલપમેન્ટ માટે મંજૂરી આપી. દુર્ગાપુરમાં કોલ માઇન્સ એસોસિએટેડ ટ્રેડર્સ સાથે પાર્ટનરશીપમાં ડેવલપમેન્ટ માટે મંજૂરી આપી. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 2.03 એકરનું ડેવલપમેન્ટ કરશે કંપની. ભુવનેશ્વરમાં 0.96 એકર જમીન ડેવલપ કંપની કરશે.
Blue Dart
Blue Dart Expressને GST કમિશન પાસેથી કારણ બતાવો નોટિસ મળી. Blue Dartની સબ્સિડરી કંપની છે Blue Dart Express. 2021 થી 2023ના સમયગાળા માટે `365 Crની કારણ બતાવો નોટિસ મળી.
Coal India
આંધ્રપ્રદેશમાં Ontillu-Chandragiri રેર અર્થ બ્લોક માટે બિડર તરીકે જાહેર કરશે. માઈનિંગ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ એનાયત કરાયો.
Dr. Reddy’s Laboratories
કંપનીએ ભારતમાં Tegoprazan (ટેગોપ્રાઝન) દવા લોન્ચ કરી. દવાનો ઉપયોગ જઠરાંત્રિય (ગેસ્ટ્રિક)રોગો માટે થાય છે.
SJS Enterprises
હોંગકોંગની કંપની BOE Varitronix (વેરિટ્રોનિક્સ)સાથે કરાર કર્યા. ભારતમાં ઓટોમોટિવ ડિસ્પ્લેનું ટેકનોલોજી ટ્રાન્સફર અને મેન્યુફેક્ચરિંગ માટે કરાર કર્યા.
Vedanta
NCLATએ NCLTના આદેશ પર પ્રતિબંધ લગાડ્યો. Talwandi (તલવંડી) Sabo ડીમર્જર સ્કીમને નકારી કાઢી. Talwandi Sabo પાવર સ્કીમ ઓફ એરેન્જમેન્ટ માટેનો માર્ગ મોકળો થયો.
PNC Infratech
JP Associatesના અધિગ્રહણને CCI પાસેથી મંજૂરી મળી. PNC ઈન્ફ્રાટેક JP Associatesનું અધિગ્રહણ કરશે.
Premier Explosives
તેલંગાણા પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ ફેક્ટરી બંધ કરવાના આદેશ રદ્દ કરશે. યાદદ્રી-ભુવનગિરીમાં પ્રીમિયર એક્સપ્લોઝિવ ફેક્ટરી બંધ કરવાના આદેશ રદ્દ કરશે. કંપનીને યુનિટમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવા મંજૂરી મળી.
Jindal Steel
સૂત્રોનું કહેવુ છે કે થાઇસેનક્રુપ સ્ટીલ યુરોપને હસ્તગત કરવા માટે થાઇસેનક્રુપ AG સાથે ચર્ચા થશે. સ્ટીલ સેગમેન્ટ ખરીદવાની પણ ઓફર આપી.
ABFRL
નવી વેલ્યુ રિટેલ બ્રાન્ડ OWND લોન્ચ કરશે. 'Style Up’ બ્રાન્ડને OWND રિપ્લેસ કરશે. આ વર્ષે OWNDના 100 સ્ટોર અને 3-4 વર્ષમાં 400 સ્ટોર ખોલવાની યોજના છે. બધા 'Style Up' સ્ટોર્સ થોડા સપ્તાહમાં OWND બ્રાન્ડમાં સ્થાનાંતરિત થઈ જશે.
HCLTech
ભારતમાં પહેલો AI માર્કેટિંગ ટેક પ્લેટફોર્મ HCL Unica+ લોન્ચ થશે. ઇન્ટેલિજન્સ ઇકોનોમી માટે સ્થિત છે.
Mahindra Lifespaces
કંપની મુંબઈના ચેમ્બુરમાં 2 હાઉસિંગ સોસાયટીઓનું રિ-ડેવલપમેન્ટ કરશે. પ્રોજેક્ટની સંયુક્ત વિકાસ ક્ષમતા ₹1,700 કરોડ છે.
Ashapura Minechem
વિદેશી સબ્સિડરી કંપનીએ ચાઇના રેલવે સાથે લાંબા ગાળા માટે કરાર કર્યા. ગિનીમાં બોફા બોક્સાઈટ ડિપોઝિટનો સંયુક્ત રીતે વિકાસ કરશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.