Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

સામેત સાથે JVનું પુનર્ગઠન કરશે. સામેત આગામી 2-3 વર્ષમાં JV માં $30–40 મિલિયનનું રોકાણ કરશે. ગ્રીનપ્લાયનો વોટિંગ હિસ્સો 50% થી ઘટીને 19% થશે. આર્થિક હિત નોંધપાત્ર રહેશે અને સમય જતાં ઘટશે. JVનું પુનર્ગઠન જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

અપડેટેડ 09:18:57 AM Sep 15, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

HDFC bank

RBI પાસેથી મળી મંજૂરી. MD અને CEOના પદ માટે 2 નામ સૂચવવામાં આવ્યા. RBI પાસેથી બેન્કને 2 ઉમેદવારોના નામ માટે મંજૂરી માંગી. બોર્ડ પાસેથી V. શ્રીનિવાસ રંગનની પુનઃનિમણૂકને મંજૂરી આપી. ફરી હોલટાઈમ ડાયરેક્ટર પદ પર નિયુક્ત થયા. બોર્ડે જિમી ટાટાની ૩ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી. બોર્ડમાં એક વધુ હોલટાઈમ ડાયરેક્ટરની નિયુક્તિ કરવામાં આવશે. હોલટાઈમ ડાયરેક્ટરની કુલ સંખ્યા 4 થઈ. નવા હોલટાઈમ ડાયરેક્ટર સક્સેશન પ્લાનિંગ અને દેખરેખનું કાર્ય સંભાળશે.


Tata sons

ટાટા સન્સની NBFCનો દરજ્જો છોડવાની અરજી ફગાવી. RBIએ ટાટા સન્સના લિસ્ટિંગ માટે નિર્દેશો ઈશ્યુ કર્યા. RBIએ કહ્યું અપર-લેયર કેટેગરીના નિયમોનું પાલન કરવું આવશ્યક.

Coforge

DK સિંહએ independent ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું. NRCના ચેરપરર્સન પદથી પણ રાજીનામું આપ્યું. NRC એટલે કે Nomination & Remuneration Committee. બેથ બાઉચરની NRCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરી. એક્ઝિક્યુટિવ અને independent ડાયરેક્ટરની વચ્ચે મતભેદથી રાજીનામું આપ્યું. બોર્ડના અધ્યક્ષ O.P.ભટ્ટે પણ 8 સપ્ટેમ્બરે રાજીનામું આપ્યું હતું.

Raymond

કંપનીને એરોસ્પેસ સબ્સિડરીને ધણા મોટા ઓર્ડર મળ્યા. દેશની મોટી એરોસ્પેસ અને ડિફેન્સ કંપની પાસેથી ઓર્ડર મળ્યા.

Dr reddys

મેક્સિકોમાં આવેલી કંપનીની API મેન્યુફેક્ચરિંગ યુનિટને 2 અવલોકનો મળ્યા. US FDA પાસેથી 2 અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 17 જુલાઈથી 8 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ.

Strides pharma

ચેન્નાઈ સ્થિત ફોર્મ્યુલેશન યુનિટને 3 અવલોકનો મળ્યા. US FDA પાસેથી 3 અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 2-11 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ.

Jubilant pharmova

US FDA એ વોશિંગ્ટનમાં કંપનીના CMO યુનિટને 'વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ' તરીકે વર્ગીકૃત કર્યું. 8 થી 17 જૂન વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

Aurobindo Pharma

US FDA પાસેથી આંધ્ર પ્રદેશ API મેન્યુફેક્ચરિંગ યુનિટને ક્લિન ચીટ મળી. 7-11 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ.

Sun Pharma

પેન્સિલવેનિયામાં US જેનરિક ડ્રગ પ્રાઇસિંગ એન્ટિટ્રસ્ટ લીટીગેશનમાં 3 સબ્સિડરી કંપનીઓએ સમાધાન કર્યું

KEC International

ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં ₹1303 Crનો ઓર્ડર મળ્યો.

Cochin Shipyard

પ્રસ્તાવિત JV માટે 'ડ્રાયડોક્સ વર્લ્ડ દુબઈ' સાથે કરાર કર્યા. કોચિનમાં ઇન્ટરનેશનલ શિપ રિપેર ફેસિલિટીના સંચાલન અને વિસ્તરણ માટે JV. ડ્રાયડોક્સ વર્લ્ડ એ DP વર્લ્ડની કંપની છે. JV કોચીનમાં ISROનું સંચાલન, એકત્રીકરણ અને વિસ્તરણ કરશે.

Greenply

સામેત સાથે JVનું પુનર્ગઠન કરશે. સામેત આગામી 2-3 વર્ષમાં JV માં $30–40 મિલિયનનું રોકાણ કરશે. ગ્રીનપ્લાયનો વોટિંગ હિસ્સો 50% થી ઘટીને 19% થશે. આર્થિક હિત નોંધપાત્ર રહેશે અને સમય જતાં ઘટશે. JVનું પુનર્ગઠન જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.

WEWORK India

શેર કેપિટલ રિડક્શન માટે NCLTમાં એપ્લિકેશન ફાઈલ કરી. ₹2,050.16 કરોડના સંચિત નુકસાનને દૂર કરવા માટે કેપિટલ રિડક્શનનો પ્રસ્તાવ મૂક્યો.

HDFC Life

મુંબઈ કમિશનર, CGST એન્ડ સેન્ટ્રલ એક્સાઈઝ પાસેથી ટેક્સ ડિમાન્ડ નોટીસ મળી. વ્યાજ અને પેનલ્ટી સાથે ₹3365.15 Crની ટેક્સ ડિમાન્ડ નોટીસ મળી.

Global Market: US બજારોમાં દબાણ, ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2026 9:18 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.