બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
Polycab
પોલિકેબમાં આજે મોટી બ્લૉક ડીલ શક્ય છે. સ્થાનિક MF બ્લૉક ડીલ દ્વારા ₹1200 કરોડ શેર્સ વેચી શકે છે. CMPથી 2.7% ડિસ્કાઉન્ટ પર બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ માટે સિટી બ્રોકર રહી શકે છે.
Tata elxsi
ડિસેમ્બર ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો ચોખ્ખો નફો 29.6 ટકા ઘટીને ₹109 કરોડ થયો. જોકે, કંપનીની આવક 3.8 ટકા વધીને ₹953.5 કરોડ થઈ. EBITDA 17.7 ટકા વધ્યો, અને માર્જિન 18.5 ટકાથી સુધરીને 21 ટકા થયું.
ICICI Lombard
ICICI લોમ્બાર્ડનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 9 ટકા ઘટીને ₹659 કરોડ થયો. જોકે, કુલ આવકમાં મજબૂત વધારો જોવા મળ્યો. કંપનીની આવક 12.4 ટકા વધીને ₹6,610 કરોડ થઈ, જે એક વર્ષ અગાઉ ₹5,882 કરોડ હતી.
Just Dial
ડિસેમ્બર ક્વાર્ટરમાં જસ્ટ ડાયલનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 10.2 ટકા ઘટીને ₹117.9 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹131.3 કરોડ હતો. જોકે, કંપનીની આવક 6.4 ટકા વધીને ₹305.6 કરોડ થઈ છે. EBITDA 9.6 ટકા વધીને ₹95.2 કરોડ થયો છે, અને માર્જિન 30.2 ટકાથી સુધરીને 31.1 ટકા થયું છે.
Interach
પ્રી-એન્જિનિયર્ડ સ્ટીલ બિલ્ડિંગ સિસ્ટમના ઉત્પાદન માટે ₹130 Crનો ઓર્ડર મળ્યો.
NLC India
ગુજરાત સરકાર સાથે કરાર કર્યા. મોટા પાયે એનર્જી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ ડેવલપ કરવા માટે કરાર કર્યા. કંપની આશરે ₹25000 કરોડનું રોકાણ કરશે.
Karnataka Bank
ખજાને-2 પ્લેટફોર્મ લોન્ચ કર્યું. સુરક્ષિત, રીઅલ-ટાઇમ અને પેપરલેસ રસીદ સિસ્ટમ આપવા માટે પ્લેટફોર્મ લોન્ચ કર્યું.
Thomas Cook
ગુજરાત સરકાર સાથે MoU કર્યા. ટૂરિઝમને વેગ આપવા અને પ્રોત્સાહન આપવા માટે MoU કર્યા.
IOB
બેન્કે 15 જાન્યુઆરીથી ઓવરનાઇટ MCLRમાં ઘટાડો કર્યો. બેન્કે MCLR 5bps ઘટાડીને 7.95% કર્યો.
Endurance Tech
મહારાષ્ટ્ર સરકારે ઈન્સેન્ટિવ વધારીને ₹858.29 કરોડ કર્યુ. અગાઉ ₹606.03 કરોડની સરખામણીમાં ₹252.26 કરોડનો વધારો કર્યો.
Railtel corp
બિહાર શિક્ષણ પરિષદના કુલ 600Cr થી વધુના 3 ઓર્ડર રદ થયા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.