Closing Bell – નિફ્ટી 25,300 પર, અસ્થિરતા વચ્ચે સેન્સેક્સ સ્થિર; રિયલ્ટી શેરોનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું | Moneycontrol Gujarati
Get App

Closing Bell – નિફ્ટી 25,300 પર, અસ્થિરતા વચ્ચે સેન્સેક્સ સ્થિર; રિયલ્ટી શેરોનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ અને મેક્સ હેલ્થ 1.94-4.23 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, એમએન્ડએમ, પાવર ગ્રિડ, એચયુએલ, ટ્રેન્ટ, ગ્રાસિમ, એલએન્ડટી અને એનટીપીસી 1.22-2.10 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

અપડેટેડ 03:59:38 PM Nov 12, 2026 પર
Story continues below Advertisement
ભારતીય રૂપિયો 34 પૈસા તૂટીને 94.03 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.69 ના સ્તર પર બંધ થયો હતો.

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 25300 ની ઉપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 81911 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 25,384.80 સુધી ઉછળી તો સેન્સેક્સ 82,325.61 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 34 પૈસા તૂટીને 94.03 ના સ્તર પર બંધ થયો. જ્યારે ગુરૂવારે ભારતીય રૂપિયો 93.69 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.85 ટકા વધીને 62,039.00 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.12 ટકા વધારાની સાથે 19,706.75 પર બંધ થયા છે.


અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 31.61 અંક એટલે કે 0.04% ની મજબૂતીની સાથે 81,911.01 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 44.30 અંક એટલે કે 0.18% ની વધારાની સાથે 25,299.35 ના સ્તર પર બંધ થયા છે.

આજે ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, હેલ્થકેર અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં 0.11-1.02 ટકાનો ઘટાડો જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.19 ટકા વધીને 61,518.50 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, મીડિયા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો દેખાયો.

આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં એચડીએફસી લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, એસબીઆઈ, બજાજ ફિનસર્વ અને મેક્સ હેલ્થ 1.94-4.23 ટકા સુધી વધીને બંધ થયો છે. જ્યારે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, એમએન્ડએમ, પાવર ગ્રિડ, એચયુએલ, ટ્રેન્ટ, ગ્રાસિમ, એલએન્ડટી અને એનટીપીસી 1.22-2.10 ટકા સુધી ઘટીને બંધ થયો છે.

મિડકેપ શેરોમાં ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, પેટીએમ, પીબી ફિનટેક, કલ્યાણ જ્વેલર્સ, ફોનિક્સ મિલ્સ, એબી કેપિટલ અને મોતીલાલ ઓસવાલ 5.49-12.46 ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં પેજ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ડાયનામિક્સ, બેયર કૉર્પસાયન્સ, કંસાઈ નેરોલેક, એનએલસી ઈન્ડિયા, ગ્લેક્સોસ્મિથ અને એચપીસીએલ 2.13-12.19 ટકા સુધી ઘટીને બંધ થયા છે.

સ્મૉલકેપ શેરોમાં પ્રોઝન રિયલ્ટી, ગાબ્રિલ ઈન્ડિયા, પ્રિમિયર એક્સપ્લોર, રોટો પંપ્સ, આઈએફબી એગ્રો અને એચઓઈસી 12.30-19.98 ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ફેડર્સ હોલ્ડિંગ, લોકેશ મશિન, તાજ જીવીકે હોટલ્સ, કેપ્લિન લેબ્સ, જીઆરપી, બીએલ કશ્યપ અને મુકંદ 5.16-8.79 ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 12, 2026 3:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.