સીએનબીસી-બજાર પર દરરોજ દિવસ 2:30 વાગ્યાથી માર્કેટ બંધ થાય ત્યાં સુધી ખાસ શો ક્લોઝિંગ બેલમાં એક ખાસ સેગમેન્ટના Dealing Room Check with મોટા ભાઇ રજૂ કરવામાં આવે છે. જેમાં યતિન મોટા તમને જણાવે છે કે શેરોના ડીલર્સ આજે કયાથી શેર ખરીદી અને વેચાણ કરે છે અને આજના ટૉપ ટ્રેડિંગ આઈડિયાઝ શું છે.
આજે ડીલિંગ રૂમ્સમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને વેદાંતા આ બે સ્ટૉક્સમાં સૌથી વધારે એક્શન જોવા મળી. જાણીએ ડીલિંગ રુમ્સમાં ડીલર્સે કેમ લગાવ્યો આ સ્ટૉક્સ પર દાંવ -
યતિન મોતાએ ડીલિંગ રૂમ્સના સૂત્રોના હવાલે કહ્યુ કે આજે આઈસીઆઈસીઆઈના શેરમાં ડીલર્સે પોતાના ક્લાઈંટ્સને ખરીદારી કરવાની સલાહ આપી. ડીલર્સનું કહેવુ છે કે શેરમાં FIIs ની તરફથી ખરીદારી થતી જોવા મળી. આજે શેરમાં નવી ખરીદારી જોવામાં આવી છે. તેના ઓપન ઈંટરેસ્ટ 8% વધ્યો છે. ડીલર્સની તેમાં BTST એટલે કે આજે ખરીદો અને કાલે વેચવાની સલાહ છે. તેમને લાગે છે કે તેમાં લક્ષ્યના રૂપમાં 1420-1430 રૂપિયાના સ્તર જોવાને મળી શકે છે.
આજે ડીલર્સે બીજા સ્ટૉકના રૂપમાં વેંદાતામાં વેચવાલી કરાવી છે. ડીલર્સે પોતાના ક્લાંઈટ્સને આ શેરમાં પોજીશનલ વેચવાલી કરવાની સલાહ આપી છે. ડીલર્સના મુજબ શેરમાં 270-272 રૂપિયાના લક્ષ્ય જોવાને મળી શકે છે. આજે આ શેરમાં વેચવાલી થઈ છે. તેના ઓપન ઈંટરેસ્ટ 2% વધ્યા છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)