યોગેશ ભટ્ટનું કહેવુ છે કે બજારની અપેક્ષાથી વિપરિત બે વ્યાજદર વધારો USમાં આવી શકે. બે વર્ષમાં ભારતીય બજારનું જોઈએ એવું વળતર નથી. ભારતીય બજારનો બેઝ મજબૂત થઈ રહ્યો છે. આર્થિક આંકડાઓમાં કોઈ નબળાઈ જોવા નથી મળી. બેન્કિંગનું માળખું ઘણું મજબૂત થયું છે.

યોગેશ ભટ્ટના મતે ચૂંટણી પહેલા ઈન્ફ્રામાં ગતિવિધિ વધી છે જેનો પણ લાભ થયો છે. ભારતીય કંપનીઓની બેલેન્સ શીટમાં ઘણો સુધારો કર્યો છે. વૈશ્વિક બજારમાં ઉતાર ચઢાવ આવે તો તેની અસર દેખાશે. બેન્કિંગ સેક્ટરમાં સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રામાં સારો ગ્રોથ જોવા મળી શકે છે.
યોગેશ ભટ્ટના મુજબ રિયલ એસ્ટેટ એન્સિલરીમાં ગ્રોથ જોવા મળી શકે છે. મિડકેપ અને સ્મોલકેપમાં સારા વળતરની આશા છે. સ્થાનિક બજારમાં કામ કરતી કંપનીના પરિણામ સારા રહ્યા. 10-15% રોકાણ વૈશ્વિક બજારના ફંડોમાં કરી શકાય. US બજારમાં રોકાણ કરી શકાય.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.