Gainers and Losers: લીલા નિશાનની સાથે બંધ થયો બજાર, આ શેરોમાં જોવા મળી સૌથી વધું હલચલ
Gainers and Losers: Tanla Platforms નવેમ્બર 2021 માં એક્સપાયર થયા બાદ Vodafone Ideaની સાથે કરારને રિન્યૂ નહીં કરશે. બન્ને કંપનીઓની આ પાર્ટનરશિપ ઈન્ટરનેશનલ A2P સર્વિસના પ્લેટફૉર્મ અને ફાયરવૉલ સર્વિસેઝ માટે હતો. તેના ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક પર 17 કરોડ રૂપિયા અને નફા પર 9 કરોડ રૂપિયાની અસર પડશે.
Gainers and Losers: 2 દિવસના ઘટાડા બાદ બજારમાં તેજી જોવા મળી. મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી જ્યારે મિડકેપ, ઈન્ડેક્સના રિકૉર્ડ ક્લોઝિંગ થઈ છે. મેટલ, IT, PSE શેરોમાં વધારો જોવા મળ્યો. જ્યારે રિયલ્ટી, ફાર્મા, એનર્જી ઈન્ડેક્સ વધારા પર બંધ થયો છે. PSU બેન્કિંગતી સંબંધિત શેરોમાં દબામ જોવા મળ્યો છે. કારોબારના અંતમાં સેન્સેક્સ 267.43 અંક એટલે કે 0.41 ટકાના વધારાની સાથે 65216.09 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 83.45 અંક એટલે કે 0.43 ટકાના વધારાની સાથે 19393.60 ના સ્તર પર બંધ થયો છે.
આજ આ શેરોમાં દાખાયું સૌથી વધું એક્શન
KEC International Ltd | CMP:Rs 656 | આજે આ સ્ટૉકમાં 5 ટકાના વધારા સાથે બંધ થયો છે. કંપનીને ઘણા કારોબાર માટે 1007 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યા છે.
Tanla Platform Ltd | CMP:Rs 1034 | આજે આ સ્ટૉકમાં 6 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. નવેમ્બર 2021 માં એક્સપાયર થયા બાદ Vodafone Ideaની સાથે કરારને રિન્યૂ નહીં કરશે. બન્ને કંપનીઓની આ પાર્ટનરશિપ ઈન્ટરનેશનલ A2P સર્વિસના પ્લેટફૉર્મ અને ફાયરવૉલ સર્વિસેઝ માટે હતો. તેના ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક પર 17 કરોડ રૂપિયા અને નફા પર 9 કરોડ રૂપિયાની અસર પડશે.
PNB Housing Finance Ltd | CMP:Rs 658 | આજે આ સ્ટૉકમાં 3.5 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. ARC વેચાણ દ્વારા 784 કરોડ રૂપિયાના કૉરોપોરેટ નોન-પરફૉર્મિંગ અકાઉન્ટની રિકવરી કરી છે. 30 જૂન 2023 સુધી કંપનીની ગ્રૉસ એનપીએ 2270 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન કુલ લોન અસેટ 60,395 કરોડ રૂપિયાનું હતું.
SJS Enterprises Ltd | CMP:Rs 620 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. દિગ્ગજ રોકાણ આશીષ કચોલિયાએ એસજેએસ એન્ટરપ્રાઈઝમાં 1.8 લાખ શેર અથવા 0.58 ટકા હિસ્સો ખુલા બજાર લેવદેનના દ્વારા 640.01 રૂપિયા પ્રતિ શેરની સરેરાસ કિમત પર વેચી છે. જૂન 2023 સુધી કચોલિયાની પાસે કંપનીમાં 4.34 ટકા હિસ્સો હતો.
Shriram Properties Ltd | CMP:Rs 75 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના વધારા સાથે બંધ થયો છે. બેન્ગલુરુ સ્થિત રિયલ અસ્ટેટ ફર્મ સેમી ડ્રીમલેન્ડે 18 ઑગસ્ટે રિયલ્ટી ડેવલપરમાં 0.6 ટકા હિસ્સો વેચ્યો છે. સેમી ડ્રીમલેન્ડે 73.46 રૂપિયા પ્રતિ શેરની સરેરાસ કિંમત પર 10.23 લાખ ઈક્વિટી શેર વેચ્યા. જૂન 2023 સધી રિયલ એસ્ટેટ ફર્મની પાસે કંપનીમાં 1.33 ટરા હિસ્સો હતો.
BHEL Ltd | CMP:Rs 100 | આજે આ સ્ટૉકમાં 3 ટકાના વધારા સાથે બંધ થયો છે. Mahan Energen limitedથી 4000 કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યો છે. આ સમાચારને કારણે સ્ટૉક વધારો લઈવે બંધ થશે.
NTPC Ltd | CMP:Rs 218 | આજે આ સ્ટૉકમાં 2 ટકાના વધારા સાથે બંધ થયો છે. ગોલ્ડમેન સેક્સે એનટીપીસી પર ખરીદારીની સલાહ આપી છે અને સ્ટૉક પર 275 રૂપિયાનું લક્ષ્ય આપ્યો છે. ભારતમાં અત્યાર સુધી સૌથી વધું પીક પાવર ડિમાન્ડ છે. ભારતમાં વર્ષના આધાર પર 18 GWની સલાહ ગ્રોથ જોવા મળ્યો છે. 229 GW ના અનુસાર પીક ડિમાન્ડમાં સુધાર જોવા મળ્યો છે. થર્મલ કેપેક્સમાં રિવાઈવલની આશા છે.