Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો.
Global Market: કાચા તેલમાં નરમાશથી ગિફ્ટી નિફ્ટીમાં જોરદાર ઉછાળો આવ્યો. ઈરાન પર ટ્રમ્પના પૉઝિટીવ નિવેદનથી કાચા તેલમાં મોટો ઘટાડો જોવા મળ્યો. એક સમયે 90 ડૉલરની નીચે આવ્યુ. જો કે હાલ 92 આસપાસ કારોબાર જોવા મળ્યો. ટ્રમ્પ બોલ્યા ઈરાન પર નવા હુમલાની જરૂર નહીં.
એશિયામાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યુ છે. ત્યાંજ સોમવારે જોરદાર તેજી બાદ કાલે અમેરિકી બજારમાં જોવા મળ્યું PROFIT BOOKING જોવા મળ્યુ. મોંઘવારીના આંકડા બાદ રેટ હાઈકની આશંકાથી બન્યુ દબાણ. સોના ચાંદીમાં પણ દબાણ સાથે કારોબાર જોવા મળ્યો. 10 વર્ષની બૉન્ડ યીલ્ડ 5 ને પાર પહોંચી.
FIIsની ખરીદારી વધી
ક્રૂડ સાથે FIIsનો પણ ભારતીય બજારને સાથ. સોમવારે FIIsએ કેશમાં 7200 કરોડની ખરીદારી કરી. પાછલા 8 દિવસોમાં 57000 કરોડની ખરીદારી કરી. સાથે જ ઇન્ડેક્સમાં પાછલા 7 દિવસમાં દોઢ લાખથી વધુ નેટ શોર્ટ કૉન્ટ્રેક્ટ કવર કર્યા.
US બજારોની સ્થિતિ
સોમવારે બજારોમાં જોરદાર તેજી હતી. મંગળવારે તેજી બાદ થોડો ઘટાડો આવ્યો. સોમવારે ડાઓ 1100 પોઈન્ટ બંધ થયો હતો. સોમવારે S&P500, નાસ્ડેક 2.5%થી વધુ વધ્યા હતા. Nvidiaમાં બન્ને દિવસ સમાચારની અસર જોવા મળી.
મોંઘવારીની અસર
USની 10 વર્ષની ટ્રેઝરી યીલ્ડ 5% પર છે. 2 વર્ષની ટ્રેઢરી યીલ્ડ 19 બેસિઝ પોઈન્ટ વધી. એપ્રિલ 2025 બાદ એક દિવસમાં સૌથી મોટી તેજી જોવા મળી. ડોલર ઈન્ડેક્સ 102 પર યથાવત્ રહેશે.
વ્યાજદરો પર ફેડના અધિકારીઓ
ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વોલરનું નિવેદન રહ્યુ. ડિસેમ્બરમાં વ્યાજદરો વધારવાની જરૂર પડી શકે. ડેલાસ ફેડના પ્રેસિડેન્ટ લોરી લોગનનું નિવેદન છે. બે વાર 0.25%ના દર વધારવા પડી શકે. ફેડ ગવર્નર મિશેલ બોમનનું નિવેદન છે. વધતી મોંઘવારીનું દબાણ હજુ બનેલું છે.
NVIDIA પર સવાલ
બે કારોબારી સત્રમાં શેર 10% ઘટ્યો. હુઆંગ વિવાદ સામે આવ્યા બાદ ઘટાડો. કંપનીના બોર્ડે તપાસના આદેશ આપ્યા. CEO જેનસન હુઆંગ પર તપાસ થશે. ચીનને પ્રતિબંધિત ચિપ્સ વેચવા પર સવાલ છે. ટ્રમ્પને મે મહિનામાં કથિત અફેરની માહિતી મળી. જાણકારી બાદ ટ્રમ્પે કાર્યવાહી ન કરી.
આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 17.50 અંકના ઘટાડાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.25 ટકાના વધારાની સાથે 61,218.00 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.41 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર 1.99 ટકા વધીને 43,563.85 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.00 ટકાના ઘટાડાની સાથે 24,311.00 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 1.65 ટકાની તેજી સાથે 5,325.65 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 8.66 અંક એટલે કે 0.24 ટકા લપસીને 3,655.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.