Global Market: ક્રૂડ અને USમાં બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી ગિફ્ટ નિફ્ટીમાં દબાણ, એશિયા પણ નીચે | Moneycontrol Gujarati
Get App

Global Market: ક્રૂડ અને USમાં બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી ગિફ્ટ નિફ્ટીમાં દબાણ, એશિયા પણ નીચે

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 56.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.12 ટકાના ઘટાડાની સાથે 66,286 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.49 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર સપાટ કરી રહ્યા છે.

અપડેટેડ 08:47:15 AM Sep 28, 2026 પર
Story continues below Advertisement
Global Market: ક્રૂડ અને USમાં બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ.

Global Market: ક્રૂડ અને USમાં બૉન્ડ યીલ્ડમાં ઉછાળાથી ગિફ્ટ નિફ્ટીમાં દબાણ જોવા મળ્યુ. એશિયા પણ નીચે જોવા મળ્યો. ત્યાંજ બૉન્ડ યીલ્ડમાં ઉછાળા છતા શુક્રવારે મજબૂત બંધ થયા અમેરિકાના બજાર. ડૉલર ઇન્ડેક્સ 101 ઉપર જોવા મળી રહ્યો છે.

NBC પર બોલ્યા અબ્બાસ અરાઘચી

US સાથે ભિષણ યુદ્ધ માટે તૈયાર થયા છે. શાંતિની કોઈ પણ તક ગુમાવવા નથી માગતા. આ માટે ડિપ્લોમસીનો રસ્તો ખુલ્લો રાખ્યો છે. પડકારનો સામનો, વાતચીત બન્ને માટે તૈયાર છે.


યુદ્ધ અંગે અપડેટ

ટ્રમ્પે ઈરાનનો સ્ટ્રેટ ફરી ખોલવાનો પ્રસ્તાવ નકાર્યો. 7 દિવસમાં સ્ટ્રેટ ખોલવાનો પ્રસ્તાવ આપ્યો હતો. US શરતો માને તો સ્ટ્રેટ ખોલવાની વાત કરી હતી. વોલ સ્ટ્રીટ જનરલનો મોટો દાવો છે. ઈરાન પર નવેમ્બર મિડટર્મ ચૂંટણી બાદ હુમલો શરૂ થશે. ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે આ સપ્તાહે વાતચીત શરૂ થશે. US ઓટોનોમસ સબમરીન પકડવાનો IRGCનો દાવો કર્યો.

ક્રૂડ અંગે અપડેટ

Kplerનું કહેવુ છે કે સાઉદીનું ક્રૂડ એકસ્પોર્ટ સામાન્ય સ્તરે પહોંચ્યું. ઓગસ્ટના 3.41 mbpd સામે સપ્ટેમ્બરમાં 6.04 mbpd. ઓગસ્ટની સરખાણીએ સપ્ટેમ્બરમાં 80%નો વધારો થયો. સાઉદીએ US સૈન્યએ બનાવેલા રૂટનો ઉપયોગ કર્યો. રૂટ ઓમાનના કિનારેથી સ્ટ્રટ ઓફ હોર્મુઝ થઈને જાય છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી એક્સપોર્ટ 13.2 mbpd પર પહોંચ્યું. ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર ઓછા વોલ્યુમમાં કામ શરૂ કર્યુ.

ટ્રમ્પ-શી બેઠકની મોટી વાતો

US-ચીને સ્ટ્રટ ઓફ હોર્મુઝમાં ટોલનો વિરોધ કર્યો. ઈરાનને ટોલ લગાવવાની મંજૂરી નહીં અપાય. $30 બિલિયનના નોન સેન્સેન્ટિવ સામાન પર રાહત છે. બન્ને દેશોએ રેસિપ્રોકલ ટેરિફ ઘટાવવા સહમતિ બનાવી. ચીન 2027-2028માં USથી કોલસો ખરીદશે. દર વર્ષે 10 મિલિયન ટન કોલસો ખરીદશે. ચીનની રિલિઝમાં કોલસાનો ઉલ્લેખ નથી.

એશિયાઈ બજાર

આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 56.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 0.12 ટકાના ઘટાડાની સાથે 66,286 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં 0.49 ટકાનો વધારો દેખાય રહી છે. તાઈવાનના બજાર સપાટ કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 0.65 ટકાના વધારાની સાથે 24,666 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 2.43 ટકા તૂટીને 6,908.82 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 64.75 અંક એટલે કે 1.67 ટકા લપસીને 3,823.62 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 8:47 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.