ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે આજે નિફ્ટીમાં સારી તેજી જોવા મળી છે. છેલ્લા 2 દિવસથી યૂએસ માર્કેટ અને બધા માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આપણા માર્કેટમાં પણ તેજી બની રહી છે. આપણે જૂન સિરિઝમાં પણ તેજી તરફ વધી રહ્યા છે.
ઈન્વેસ્ટમેન્ટોર સિક્યોરિટીઝના જય પટેલનું કહેવું છે કે આજે નિફ્ટીમાં સારી તેજી જોવા મળી છે. છેલ્લા 2 દિવસથી યૂએસ માર્કેટ અને બધા માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આપણા માર્કેટમાં પણ તેજી બની રહી છે. આપણે જૂન સિરિઝમાં પણ તેજી તરફ વધી રહ્યા છે.
જય પટેલે આગળ કહ્યું છે કે નિફ્ટીમાં આજે 18642-18650 આ લેવલ ખૂબ મહત્વનું છે. નિફ્ટીમાં ગત વખતે રેઝિસ્ટેન્સ પણ જોવા મળ્યું છે. તો આ સમય પર પણ ફેસ કરી શકે છે. જો નિફ્ટી 18650ના લવેલ પર પહોંચે તો તે સમય પર બાઈ ઑન ડિપ્સની સ્ટ્રેટજી વાપરી શકો છો. બેન્ક નિફ્ટીમાં સારી તેજી જોવા મળી રહી છે.
જય પટેલના મતે તેણે સારો અપ-મૂવ બની રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 44300ના લેવલ તોડી શકે તેવી શક્યતા લાગી રહી છે, અને રેજિસ્ટેન્સ પણ થોડો હાઈ છે. જો એક વાર 44300નો લેવલ તોડે છે તો 44500ના લેવલ પણ જોવા મળી શકે છે. બેન્ક નિફ્ટીમાં ખરીદીની સલાહ બની રહી છે.
નિર્મલ બંગ સિક્યોરિટીઝના અમિત ભૂપતાનીની પસંદગીના Buy કૉલ
Hindustan Aeronautics: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹3350, સ્ટૉપલોસ- ₹3202
ઓપ્શન એક્સચેન્જ પર નજર
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહનું કહેવું છે કે નિફ્ટીએ ગેપ સાથે ઑપનિંગ કર્યું છે. નિફ્ટી 18650 સુધી એક અપસાઈડ મૂવમેન્ટ આપે શકે છે. હાલ નિફ્ટી 18600-18650 ની રેન્જીમાં ચાલી રહી છે. આગળ પણ નિફ્ટીમાં વધારે તેજી જોવા મળી શકે છે. આ સેગમેન્ટમાં બીએસએફઆઈ સેક્ટર સામેલ થતો જોવા મળી શકે છે. તેના કારણે આવતી કાલે નિફ્ટી ફાઈનાન્સનો કૉલ ઓપ્શન કરીદી કરવાની સલાહ રહેશે. નિફ્ટી ફાઈનાન્સનો કૉલ ઓપ્શન 19500નો ખરીદી કરી શકો છો.
મોનાર્ક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની પસંદગીના 2 Buy કૉલ
Nifty Financial: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹100-120, સ્ટૉપલોસ- ₹20
Reliance industries: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - ₹55-65, સ્ટૉપલોસ- ₹34
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.