જેએમ ફાઈનાન્શિયલ સર્વિસના તેજસ શાહનું કહેવું છે કે નિફ્ટી એક ટ્રેડિંગ રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. નિફ્ટી ઉપરમાં 19800-19900નો મજબૂત સપોર્ટ બની રહ્યો છે. નિચેમાં 19600ના આસપાસ સારો સપોર્ટ બની રહ્યો છે. જ્યા સુધી આ રેન્જની બહાલ નથી નીકળતો ત્યાર સુધી બજાર એક સિમિટ રેન્જમાં 305ની રેન્જમાં રહેશે.
તેજસ શાહે આગળ કહ્યું છે કે બેન્ક નિફ્ટીમાં થોડું દબાણ લાગી રહ્યું છે. બેન્ક નિફ્ટી 44600ના આસપાસ રહ્યું છે. બેન્ક નિફ્ટીમાં ઉછાળા પર દબાણ રહેશે. નિફ્ટી એક સિમિત રેન્જમાં ટ્રેડ કરશે. નિફ્ટી 19600-19850ની રેન્જમાં ટ્રેડ કરશે.
HCL Tech: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - 1320-1350 રૂપિયા, સ્ટૉપલોસ- 1230 રૂપિયા
ONGC: હાલના સ્તર પર વેચો, લક્ષ્યાંક - 195-200 રૂપિયા, સ્ટૉપલોસ- 180 રૂપિયા
ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ.કૉમ પર આપેલા વિચાર એક્સપર્ટના તેના ખાનગિ વિચાર હોય છે. વેબસાઈટઆ મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલની સલાહ આપે છે કે કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા હંમેશા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લો.