હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ (Himadri Specialty Chemicals)ના શેરોમાં આજે 23 ઑગસ્ટે 4 ટકાથી વધારાની તેજી છે. આ સમય આ સ્ટૉક NSE પર 3.10 રૂપિયાથી વધીને 187.95 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે, ઈન્ટ્રા ડે માં સ્ટૉકે 190.95 રૂપિયાએ તેના 52-વીક હાઈ પર પહોંચી ગયો છે. ખરેખર, બિડલા ટાયર્સ માટે ડાલમિયા ભારત રેફ્રેક્ટ્રીઝની સાથે કંપનીના રિઝૉલ્યૂશન પ્લાનને કમેટી ઑફ ક્રેડિટર્સ (CoC)ની મંજૂરી મળી ગઈ છે.
કમેટી ઑફ ક્રેડિટર્સની મંજૂરી
કેવા રહ્યા ક્વાર્ટરના પરિણામ
જૂન ક્વાર્ટરમાં Himadri Specialty Chemicalsનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના આધાર પર 123 ટકા વધીને 86.15 કરોડ રૂપિયા થઈ ગયો છે. જો કે આવક વર્ષના આધાર પર 9 ટકા ઘટીને 950.91 કરોડ રૂપિયા થઈ ગયો છે. Ebitda ટકા વધીને 144.13 કરોડ રૂપિયા રહ્યા છે.
હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ કાર્બન મટેરિયલ અને કેમિકલ બનાવે છે. કોલ ટાર પિતમાં તેની સૌથી મોટો બજાર હિસ્સો છે અને કાર્બન બ્લેકમાં ત્રણ સૌતી મોટી બજાર હિસ્સો છે. કંપની ભારતમાં નેફથલીન અને SNFની સૌથી મોટી પ્લેયર પણ છે.