Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ | Moneycontrol Gujarati
Get App

Hot Stocks: શોર્ટ ટર્મમાં વધુ સારી કમાણી કરવા માટે આ ત્રણ સ્ટૉક્સ પર લગાવો દાવ

નિફ્ટીના પ્રાઈમરી અને ઈન્ટરમીડિયટ ટ્રેન્ડ પૉઝિટિવ બની રહી છે, કારણ કે તે 20, 50, 100 અને 200-ડે ના EMAsથી ઉપર ટકી રહી છે. આ સિવાય 14-વીક RSI અને 10-વીક MFI જેવા સાપ્તાહિક મોમેન્ટમ રીડિંગ્સ રાઈઝિંગ મોડમાં બન્યા છે. તે હવે ઓવરબૉટ ટેરીટરીમાં નથી. અમારૂ માનવું છે કે તેમાં અપટ્રેન્ડ ચાલુ રહેશે.

અપડેટેડ 11:14:11 AM Jul 11, 2023 પર
Story continues below Advertisement

Niftyમાં 10 જુલાઈએ ખુલ્યા બાદ ઉતાર-ચઢાવ જોવા નહીં મળ્યું. તે પૂરા દિવસ સીમતિ દાયરામાં બની રહ્યા છે. અંતમાં તે 24 પ્વાઈન્ટ વધીને 19,356 પર બંધ થયા છે. તે ડેલી ચાર્ટ પર બુલિશ હાયર ટૉપ હાયર બૉટમ કેન્ડલિસ્ટક પેટર્ન બનાવી રહ્યા છે. નિફ્ટીના પ્રાઈમરી અને ઈન્ટરમીડિયટ ટ્રેન્ડ પૉઝિટિવ બન્યા છે, કારણ કે તે 20,50,100 અને 200- ડે EMAના ઉપર ટકી રહ્યો છે. તેની સિવાય 14 વીક RSI અને 10 વીક MFI જેવી વીકલી મોમેન્ટ રીડિંગ્સ રાઈઝિંગ મોડમાં બન્યા છે. તે હવે ઓવરબૉટ ટેરીટરીમાં નથી. અમારૂ માનવું છે કે તેમાં ઇપટેન્ડ ચાલું રહેશે.

ડેરિવેટિવ સાઈઝમાં અમે 19,200-19,300 લેવલ પર એગ્રેસિવ પુટ રાઈટિંગ જોવા મળી છે. તે 19,201 ks તેના 11- ડે EMAની નજીક છે. તેના માટે ઘટાડામાં 19,200-19,300 ને નેક્સ્ટ સપોર્ટ લેવલ માની શકે છે. નિફ્ટીએ વીકલી ચાર્ટ પર બેરિશ શૉર્ટિંગ સ્ટાર કેન્લસ્ટિક પેટર્ન બનાવ્યો છે. છેલ્લા સપ્તાહના હાઈ 19,523 છે, જો તેના માટે નેક્સ્ટ રેસિસ્ટેન્સ થઈ શકે છે. 19,523 ના લેવલ પાર કર્યા બાદ નિફ્ટી આવા વાળા સપ્તાહમાં 19,700-19,900ના નેક્સ્ટ રેસિસ્ટેન્સની તરફ વધી શકે છે.

ટ્રેન્ડને ક્લોઝિંગ બેસિસ પર નિફ્ટીમાં 19,200ની ટ્રેલિંગ સ્ટૉપલોસ લગાવતા લૉન્ગ બનાવી રાખવાની સલાહ છે. માર્ચના તેના નીચલા સ્તરથી નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંક ક્રમશ: 23 ટકા અને 27 ટકા વધી ગયો છે. ડેલી ચાર્ટ પર Nifty Midcap અને Nifty Smallcap સૂચકાંકમાં નિગેટિવ ડાયવર્જેસ જોવા મળી રહી છે. જો કે, NSE 500ના આવા શેરો જે 200 DMA ની ઉપર છે, હવે 78 ટકાથી વધું થઈ ગયું છે, જેને ઑવરલેટ કહી શકાય છે.


Nifty Smallcap indexના વીકલી RSI 75 ની ઉપર પહોંચી થઈ ગઈ છે, જે એક ઓવરવૉટ રીડિંગ પણ છે. તેના માટે મિડકેપ / સ્મોલકેપ ઇનવેસ્ટર્સને સાવધાની રાખવાની સલાહ છે. રોકાણકારોનો શૉર્ટ ટર્મ માટે મિડકેપ / સ્મોલકેપ શેરોને ખરીદવામાં ખૂબ સેલેક્ટિવ રહેવાની જરૂરત છે.

ટેક્નિકલ એનાલિસ્ટ નંદીશ શાહનું માનવું છે કે શૉર્ટ ટર્મમાં નિમ્નલિખિત સ્ટૉક પર દાવ લગાવાથી જોરદાર કમાણી થઈ શકે છે:

Orient Cement

આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 137 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 145-156 રૂપિયા છે. અમે 130 રૂપિયા પર સ્ટૉપલોસ ળગાવાનું રહેશે. આ સ્ટૉકે વિકલી ચાર્ટ પર તેના ડાઉનવૉર્ડ સ્લેપિંગ ટ્રેન્ડલાઈનથી બ્રેકઆઉટ કર્યું છે. તે 11 ફેબ્રુઆરી, 2022 અને 6 જાન્યુઆરી, 2023ની વિકલી હાઈ પણ છે. આ સ્ટૉકનું પ્રાઈમરી ટ્રેન્ડ પૉઝિટિવ છે, કારણ તે તેના 200- ડે EMAની ઉપર બન્યા છે. RSI (11) અને MFI (10) જેવા મોમેન્ટ ઓસિલેટર્સ સ્લોપિંન્ગ અપવૉર્ડમાં છે. ડેલી ચાર્ટ પર તે 50 થી ઉપર છે. તેમાં સ્ટૉકમાં અપટ્રેન્ડના સંકેત મળી રહ્યા છે.

Suprajit Engineering

આ સ્ટૉકને ખરીદીની સલાહ છે. તેના લાસ્ટ ટ્રેડિંગ પ્રાઈઝ (LTP) 425 રૂપિયા છે. આ ટારગેટ પ્રાઈઝ 460-475 રૂપિયા છે. અમે 395 રૂપિયા પર સ્ટૉપલોસ લગાવાનું રહેશે. આ શેરમાં આવતા 3-4 સપ્તહમાં 12 ટકા પ્રોફિટ કમાવાની મંજૂરી જોવા મળી રહી છે. વીકલી ચાર્ટ પર આ શેર સિમેટ્રિકલ ટ્રાન્યંગલથી વેચાણ આઉટ કર્યા છે. આ દરમિયાન વૉલ્યૂમ પણ વધું રહ્યું છે. આ ડેલી ચાર્ટ પર બુલિશ હાયર ટૉપ બૉટમ ફૉર્મેશન બનાવે છે. આ શેર ફેબ્રુઆરી 2023 થી તેના 200-ડે EMAની નજીક સપોર્ટ લઈ રહ્યો છે. RSI ઓસિલેટર્સ (11) અપવૉર્ડ સ્લોપિંગ પૉઝિસનમાં છે અને ડેલી ચાર્ટ પર તે 60ની ઉપર બન્યું છે. આ શેરમાં સ્ટ્રેન્થના સંકેત છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા સર્ટીફાઈડ નિષ્ણાતની સલાહ લેવાની સૂચના આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 11, 2023 11:14 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.